| No | Name | Owner | Description |
|---|---|---|---|
| 72 | ફૂલવાડી | વિશ્વદીપ બારડ | હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી |
| 73 | ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો | ગુજરાતી કવિતાનો બ્લોગ | |
| 74 | મધુસંચય | હરીશભાઈ દવે | અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ |
| 75 | મને મારી ભાષા ગમે છે | અશોકભાઈ | ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ |
| 76 | મા ગુર્જરીને ખોળે | ગોપાલ પરીખ | કાવ્ય-વિષયક બ્લોગ |
| 77 | રણકાર | નીરજ શાહ | કાવ્ય-વિષયક બ્લોગ |
| 78 | સર્જકતાનો ખજાનો | રવિ ઉપાધ્યાય | ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ |
| 79 | વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ | વિશાલ મોણપરા | સ્વરચિત કાવ્યો |
| 80 | વેબ ગુર્જરી | જુગલકિશોર વ્યાસ | ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચારમંચ |
| 81 | શબ્દપ્રીત | ઈલાક્ષી પટેલ | શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.