Idiom | Meaning |
પેચ ફેરવવો | આંટો ઢીલો કે સખત કરવો. |
પેચ બાંધવો | કુસ્તી કરવી. |
પેચ બાંધવો | કુસ્તી કરવી. |
પેચ રમવા | દાવપેચ લગાવવો, કાવાદાવા કરવા. |
પેચ રમવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
પેચ લડાવવા | પતંગના પેચ નાખવા. (૨) મનની છાની વાત કહેવી, રહસ્ય જણાવી દેવું. |
પેચ લડાવવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
પેચ હાથમાં હોવો | સામાની પ્રવૃત્તિ વગેરે બદલાવવાનું બળ હોવું. |
પેચ હાથમાં હોવો | કોઈના વિચાર બદલવાની શક્તિ હોવી; પ્રવૃત્તિ વગેરે બદલવાનું બળ હોવું. |
પેચમાં આવવું | ફસાવું. |
પેચમાં આવવું | દાવમાં ફસાવું. |
પેચા નીકળવા | ફોદા નીકળી જવા; છૂંદાઈ જવું. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.