| Idiom | Meaning |
| પેચ કરવો-ખેલવો-નાખવો-રચવો-રમવો-લડાવવો-લેવો | (૧) છટકું માંડવું; કપટ કરવું; યુક્તિ લગાવવી; દાવ રમવો. (૨) પતંગની દોરીઓ વચ્ચે આંટા નાખવા; પતંગની દોરીઓનો કટાવ કરવો. (૩) મલ્લકુસ્તીમાં પકડ લેવી. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં