Idiom Meaning
પેચ કરવો-ખેલવો-નાખવો-રચવો-રમવો-લડાવવો-લેવો

(૧) છટકું માંડવું; કપટ કરવું; યુક્તિ લગાવવી; દાવ રમવો. (૨) પતંગની દોરીઓ વચ્ચે આંટા નાખવા; પતંગની દોરીઓનો કટાવ કરવો. (૩) મલ્લકુસ્તીમાં પકડ લેવી.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects