Idiom Meaning
પૈસાનું પૂતળું

નમાલો માણસ, પૈસાનો માત્ર સંગ્રહ જ કરી જાણનાર ધનાઢ્ય માણસ, નજીવો માણસ.

પૈસાનું પૂતળું

(૧) નજીવો કે નમાલો માણસ. (૨) પૈસાનો માત્ર સંગ્રહ જ કરી જાણનાર માણસ;પૈસાનો સંચય કરવા તરફ જ જેની વૃત્તિ હોય તે; પૈસો મારો પરમેશ્વર એવી જેની રીત હોય તે. (૩) બહુ પૈસાદાર કે ધનાઢય માણસ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

મંગળવાર

7

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects