Word | Type | Meaning | Opposite | Type | Meaning |
સદાગ્રહ | (પું○) | સાચો આગ્રહ; સત્યાગ્રહ |
દુરાગ્રહ | (પું○) | ખોટો આગ્રહ |
સદાગ્રહ | (પું○) | સારી કે સાચી બાબત વિશેનો આગ્રહ; (સત્યાગ્રહ) |
મિથ્યાગ્રહ | (પું○) | ખોટો આગ્રહ; દુરાગ્રહ; ખોટી હઠ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં