Necessity is the mother of invention

Proverb Meaning
Necessity is the mother of invention જરૂરિયાત નવી શોધોની જનની છે
Neither here nor there ન અહીંના ન તહીંના
Neither rhyme nor reason કોઈપણ કારણ વગર
Never cackle till your egg is laid હાથમાં આવે નહીં ત્યાં સુધી હરખાવું નહીં
Never cast dirt into that fountain of which you have sometime drunk જેનું ખાધું હોય તેનું ખોદશો નહીં
Never cross your bridges till you come to them આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય
Never do things by halves કોઈ પણ કાર્ય અધુરું છોડવું નહીં
Never judge by appearances બાહ્ય દેખાવથી છેતરાશો નહીં‌
Never put off till tomorrow what you can do (can be done) today આજનું કામ કાલ પર ન રાખવું
Never quit certainty for hope કદાપી નિરાશ ન થશો
New brooms sweep clean નવો જમાદાર બે દંડા વધારે મારે
New lords, new laws નવા રાજા, નવા કાયદા
No gains without pains મહેનત વગર કંઈ જ મળે નહીં
No garden without its weeds ફૂલ હોય ત્યાં કાંટા પણ હોય, બગીચો હોય ત્યાં ઝાંખરા પણ હોય
No herb will cure love પ્રેમમાં પડેલાને માટે કોઈ દવા નથી

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects