No kitchen is large enough to hold two women

Proverb Meaning
No kitchen is large enough to hold two women એક મ્યાનમાં બે તલવાર ના રહે
No man loves his fetters, be they made of gold ગુલામીની જંજીર સોનાની હોય તો પણ ના ખપે
No news (is) good news કોઈ સમાચાર નહીં એટલે જ સારા સમાચાર
No pains, no gains મહેનત વગર કંઈ મળતું નથી
No rose without a thorn ફૂલ હોય ત્યાં કાંટા પણ હોય
No smoke without fire અગ્નિ વિના ધૂમાડો નહીં
No sweet without (some) sweat મહેનત વગર કંઈ મળે નહીં
No time like the present આજની ઘડી રળિયામણી
No wisdom like silence ન બોલ્યામાં નવ ગુણ
None but the brave deserve the fair શૂરવીરને જ સુંદરતા મળે છે
None so deaf as those that won’t hear બીજા કોઈનું સાંભળે જ નહીં તેના જેવો બહેરો કોઈ નહીં
Nothing is certain but death and taxes મૃત્યુ અને કરવેરા સિવાય કંઈ જ કાયમી નથી
Nothing is impossible to a willing heart મન હોય તો માળવે જવાય
Nothing so bad, as not to be good for something ના મામા કરતાં કહેણો મામો સારો
Nothing venture, nothing have સાહસ ન કરો તો સફળતા ન મળે

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects