| Proverb | Meaning |
| Divide and rule | ભાગલા પડાવો, એકતા તોડો |
| Do as I say, not as I do | હું કહું એમ કરો હું કરું એમ ન કરો |
| Do as you would be done by | એવું કરો જે તમારે કરવું છે |
| Dogs that put up many hares kill none | એક સાથે વધુ કામ લઈ લે એ કોઈ કામ નથી કરતા |
| Doing is better than saying | કહેવા કરતા કરવું સારું |
| Don’t count your chickens before they are hatched | હવાઈ કિલ્લા ન બાંધો |
| Don’t count your chickens before they are hatched | શેખચલ્લી ના બનો |
| Don’t cross the bridges before you come to them | શેખચલ્લી ના બનો |
| Don’t have thy cloak to make when it begins to rain | આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય |
| Don’t keep a dog and bark yourself | જેને જેનું કામ એને જ એ શોભે |
| Don’t look a gift horse in the mouth | ભેટમાં મળ્યું હોય તેની કિંમત ન અંકાય |
| Don’t meet trouble halfway | મુસીબતોનો પૂરી દૃઢતાથી સામનો કરો |
| Don’t put all your eggs in one basket | બધું જ એક જગ્યાએ ભેગું ન કરો |
| Don’t sell the bear’s skin before you’ve caught it | તમારી પાસે જે નથી એને પોતાનું ન માનો |
| Don’t trouble trouble until trouble troubles you | સામેથી તક્લીફ ન વહોરવી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.