| Proverb | Meaning |
| Don’t whistle (halloo) until you are out of the wood | જ્યાં સુધી સત્ય સાબિત ન થાય ચૂપ રહો |
| Dot your i’s and cross your t’s | સાફ અને સ્પષ્ટ રીતે કાર્ય સમજાવવું |
| Draw not your bow till your arrow is fixed | સબૂત વગર કોઈને આંગળી નહીં કરો |
| Drive the nail that will go | એને જ કામ સોંપો જે કામ કરી જાણે (૨) એ જ બોલો જે લોકો માને |
| Drunken days have all their tomorrow | નશામાં કાલના વાયદા કરવા |
| Drunkenness reveals what soberness conceals | નશામાં માણસની ઓળખાણ થઈ જાય છે |
| Dumb dogs are dangerous | મૂરખથી સાવધાન રહેવું જોઈએ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં