Proverb | Meaning |
Every ass loves his own bray | ખુશામત ખુદાને પણ પ્યારી |
Every barber knows that | વાળંદ બધું જાણે |
Every bird likes its own nest | દુનિયાનો છેડો ઘર |
Every cloud has a silver lining | લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે |
Every country has its customs | દરેક દેશના એના રીતરિવાજો હોય છે |
Every dark cloud has a silver lining | કાળી રાત પછી અજવાળું હોય જ |
Every day is not Sunday | બધા દિવસ સરખા નથી હોતા |
Every dog has his day | ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક મળે જ છે |
Every dog is a lion at home | ઘરમાં શૂરાતન બતાવે પણ બહાર કાંઈ ચાલે નહીં |
Every dog is valiant at his own door | પોતાના ઘરમાં બિલાડી પણ વાઘ |
Every man has his faults | ખામીઓ તો દરેક મનુષ્યમાં રહેવાની |
Every man has his faults | માણસ માત્ર ભૂલને પાત્ર |
Every man has his hobby-horse | દરેકને પોતપોતાનાં શોખ હોય છે |
Every man is the architect of his fortune | માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા |
Every man to his taste | દરેક માનવને પોતાના વિચાર હોય છે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં