Proverb | Meaning |
એક અંગાર સો મણ જાર બાળે | Rotten sheep infects the whole flock |
એક અંગારો સો મણ જાર બાળે | A rotten sheep infects the whole flock |
એક કાંકરે બે પક્ષી તાકવા | To kill two birds with one stone |
એક કાંકરે બે પક્ષી મારવાં | Killing two birds with one stone |
એક ડોશી ને સો જોશી | Experience is better than science |
એક દિવસની શોભા, જન્મારાની ઓભા | Short pleasure, long lament |
એક નન્નો સો દુ:ખ હણે | Silence is sometimes more than significant the most expressive eloquence |
એક નન્નો સો દુ:ખને હણે | One refusal prevents a hundred reproaches |
એક પંથ દો કાજ | To kill two birds with one stone |
એક પેનીની બચત એક પેનીની કમાણી બરાબર | A penny saved is a penny earned |
એક મછલી સારે તાલાબકો ગંદા કરતી | A rotten sheep infects the whole flock |
એક મરણિયો સોને ભારે | It is difficult to win over a person who has no fear of death |
એક માછલી આખા તળાવને ગંદું કરે | Rotten sheep infects the whole flock |
એક માછલી સારે તાલાબ કો ગંદા કરતી હૈ | One sheep infects the whole flock |
એક મ્યાનમાં બે તલવાર ન સમાય | Two things cannot occupy the same space at the same time |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.