જંગલમાં મંગલ

Proverb Meaning
જંગલમાં મંગલ Solitude is at times the best society
જર કરાવે વેર Lend your money and lose your friend
જર ચાહે સો કર Gifts break rock (2) Riches rule the roost
જર ચાહે સો કરે Gold goes at every gate except heaven’s
જળમાં રહેવું અને મગર સાથે વેર In Rome, you must be a Roman
જાંબુ લેતાં આબુ જાય All grasp, all lose
જાગ્યા ત્યાંથી સવાર It’s never too late to mend
જાતમહેનત ઝિંદાબાદ When every one takes care of himself, care is taken of all
જિંદગી એક સફર છે Life is a pilgrimage
જિંદગી કંઈ ફૂલોની પથારી નથી Life is full of ups and downs
જીતનાં વધામણાં Success makes a fool look wise
જીવતાંની ખોડ મૂએ ત્યારે જાય Though you drive nature with a stick, yet she will return
જીવતાંની ટેવ મૂએ ત્યારે જાય Though you drive nature with a stick, yet she will return
જીવનની સફળતા સાચા સુખમાં છે Happiness is the only sanction of life
જુવાનીમાં સંઘરવું, ઘડપણમાં વાપરવું Spare when you are young, spend when you are old

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects