Proverb | Meaning |
સોનું મૂકી પિત્તળમાં કોણ હાથ નાંખે? | If you can kiss the mistress, never kiss the maid |
સોબત તેવી અસર | Man is known by the company he keeps (2) A man is influenced by the company be keeps |
સોમાં પૂરો પણ એકમાં નહીં પૂરો | Jack of all trades but master of none |
સૌ પોતપોતાનું નસીબ લઈ જન્મે છે | God never sends mouths, but he sends meat |
સ્ત્રીચરિત્ર ને રોતાં બાળ, તેનાં કોઈ ન પામે પાર | Woman’s doings are as deep as water (2) Ladies doings are as deep as well |
સ્વાર્થ કોઈનો સગો નહિ | Hold a true friend with both your hands |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ