| Proverb | Meaning |
| જ્યારે ઊગે તારો, ત્યારે જમે સોનારો | સોની ખૂબ ઉદ્યમી હોય અને મોડી રાત સુધી કામ કરે. |
| જ્યારે સસેડો ત્યારે પવેડો | (સસેડો યુદ્ધ, પવેડો પવાડો; યુદ્ધગીત) જ્યારે યુદ્ધ ત્યારે યુદ્ધગીત ગવાય. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.