Proverb | Meaning |
જ્યારે ઊગે તારો, ત્યારે જમે સોનારો | સોની ખૂબ ઉદ્યમી હોય અને મોડી રાત સુધી કામ કરે. |
જ્યારે સસેડો ત્યારે પવેડો | (સસેડો યુદ્ધ, પવેડો પવાડો; યુદ્ધગીત) જ્યારે યુદ્ધ ત્યારે યુદ્ધગીત ગવાય. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.