| Proverb | Meaning |
| જણનારી તે જીવ આપવાની, પણનારી તે પોક મૂકવાની | (પણનારી પરણેતર; બૈરી; સ્ત્રી) ગર્ભ રહે એ વેળા એમાં જીવ હોય પણ જન્મ્યા પછી જીવ જાય તો બૈરીએ તો ખુશી બાજુએ મૂકી પોક જ મૂકવાની. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.