| Proverb | Meaning |
| જણ્યાં બાર ને જણ્યાં તેર, ને મા અને મતરાઈમાં ઘણો ફેર | (મતરાઈ સાવકી મા) છોકરાં જણ્યાનો સગી માનો ગમે તેટલો અનુભવ હોય છતાં એની જગ્યાએ સાવકી મા હોય તો એ બિચારી બિનઅનુભવી કેટલું કરી શકે? |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.