| Proverb | Meaning |
| જાગે જે કોઈ ધનનો ધણી, જાગે જેને ચિંતા ઘણી, જાગે રાત અંધારી ચોર, જાગે ઘન વરસાદે મોર, જાગે જેના ઘરમાં સાપ, જાગે જે દીકરીનો બાપ, જાગે જે કોઈ જપે જગદીશ, જાગે જેને દેવું શીશ, જાગે જેના દેહમાં દુખ, જાગે જેને લાગે ભૂખ | આટલાં લોક જાગતાં જ રહે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ