#RIP #RATIKAKA Really sad by hearing the news about death of dear Ratilal.May Ratikakas’s soul rest in peace….
સુરતી ઉંધીયું,ફેસબુક,ટ્વીટર ઈત્યાદીમાં “ગુજરાતી” ને ગર્વભેર ગરીમા અપાવનારા પ.પૂ.શ્રી રતિભાઇ ને શ્રધ્ધાંજલિ તેમના જ લેક્શિકોન લિપિ વડે જ આપવી પડે એ જ એમનું શ્રધ્ધા-સુમન છે.
ગુજરાતીલેક્સિકોન એટલેશબ્દોનો ભંડોળ. અત્યાર સુધી જ્યારેપણ ગુજરાતીલેક્સિકોન ઉપર કોઈ પણ શબ્દનો ગુજરાતી કે અંગ્રેજી અર્થ શોધવામાં આવે અને ત્યાં તે ઉપલબ્ધ બને ત્યારે આનંદની લાગણી થતી હતી. પણ આજે એ જ ગુજરાતીલેક્સિકોના શબ્દકોશમાં શ્રદ્ધાંજલિ શબ્દ રતિકાકાએ કરેલા કાર્યો વર્ણવા માટે જાણે વામણો પુરવાર થાય છે. શ્રદ્ધાંજલિ કે અંજલિ રૂપી શબ્દોમાં રતિકાકા કે એમણે ગુજરાતીલેક્સિકોન માટે કરેલા કાર્યોને વર્ણવવું અતિ મુશ્કેલ છે. ફક્ત એટલું કહી શકાય કે રતિકાકા હંમેશા ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે અમર રહેશે.
જ્યાં સુધી નેટ અને વેબની સગવડ હશે ત્યાં સુધી ગુજરાતીલેક્સીકોન અને રતીલાલભાઈ ચંદરયા (રતીકાકા) રોજ યાદ આવશે…..
ઉત્તમભાઈ ગજ્જર,બળવંતભાઈ પટેલ અને રતીભાઈએ મને તેમની ઈ મેઈલનો ભેરુ બનાવ્યો હતો.શરુઆતમાં રોજની બે ત્રણ ઈ મેઈલ આવતી.પછી અઠવાડિયે બે ચાર આવતી. છેલ્લે છેલ્લે ઘટતી ગઈ. છેલ્લી ઈ મેઈલ પર્યુષણની– મિચ્છામિ દુક્કડમ ની. અઢળક પ્રેમ આપ્યો છે .મને અને મારા લખાણોને. તે મારા લેખો વાંચી તે હસતા તેથી હું જ ધન્ય થઈ જતો. હવે તો અમારા ત્રણના કમ્પ્યુટર પણ ખાલિપો અનુભવે છે. હા, મારા માટે પોતાને ત્યાં મુંબઈમાં બે વાર મિત્રોનું સ્નેહમિલન યોજ્યું હતું. તે કેમ ભૂલાય?
Great loss to Gujarati language and people. He did wonderful job for us. May GOD rest his soul in peace.
The tremendous and excellent work done by Late Shri Ratibhai Chanderia will live with us forever. May God rest his soul in peace and also may God give courage to his near and dear ones to bear the irreparable loss.
શ્રીમાન (સ્વ.) રતીલાલ ચંદરીયાની વસમી વિદાયના સમાચાર ખરેખર દુ:ખજનક છે અને તેમાં ઈશ્વર (કુદરત)ની મરજી શામેલ છે.
ગુજરાતી લેક્સીકોનનો ઉપયોગ કરનારા લાખો ગુજરાતીઓ (જેમાં હું પણ શામેલ છું) ને આ ખોટ સહેવી જ રહી, કેમ કે આ કુદરતનો કાયદો છે.
ખરેખર શ્રીમાન (સ્વ.) રતીલાલ ચંદરીયા ની સ્મ્રુતિ સદા આવતી રહેશે. તેમના આત્માની શાંતિ માટેની શુભેચ્છા સહિત.
કાસીમ અબ્બાસ–કૅનેડા
I did not personally know Mr. Ratilal Chandariya, nor did I have any direct communication with him. I had intended to get in touch with him to convey to him, not just my regards but my heartfelt appreciation for the highly worthwhile work that he had done. Unfortunately, I waited too long, telling myself that I shall do so at the right time. Now he is gone, and I have missed my chance. Now this obituary, a poor substitute for personal communication, will have to do as homage.
In 2009, my husband, Arun, and I published a book in Marathi, containing literary appreciation of two major episodes from the Mahabharata. Since I know Gujarati as well as Marathi, I thought that, perhaps, I should translate that book in Gujarati . But I needed a good dictionary. When I learnt the existence of Gujarati Lexicon, I thought, God sent! The Gujarati translation of our book was recently published. I could not have done it without GujaratiLexicon.
I wanted to send him a copy of my book, and then tell him what a help his GujaratiLexicon has been. I regret that I was too late
પરમ પૂજ્ય શ્રી રતિભાઇ ચંદરીયાની ચીર વિદાઇના સમાચાર shmbhli lagyu ke aatli umar sudhi kevi rite aatlu badhu kri shakya? ane aa umar sudhi teona mukh upar anand ni laher, ishvarni krupa dekhay che, emne to jivi gya gujrati bhasha jode, emni hyati ame hmesha mis krishu, emno shvash haji pan aa duniyama jagrut che, je amone prena aape che ame pan e kam ma pragti krishu eva emna shbdo shambhli kirno dekhani ke jya jya vse gujrati tya tya vase gujrati bhashni sugadh, thank u sir, tamari prena amnone hamesha jagrut rakhshe
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.