અભિમાન

Head Word Concept Meaning
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે. : વિનયશીલ, વિવેકશીલ, નમ્ર, સૌજન્યશીલ, સમ્માન જાળવનાર, સ્ત્રી-સમ્માન જાળવનાર, અભિજાત, કુલીન, શાલીન, સંસ્કારી, સભ્ય, વિનીત, મિષ્ટભાષી, મીઠું મીઠું બોલનાર, મધુજિહ્વીય, મધુભાષી.

Other Results

Head Word Concept Meaning
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ : વિનય, વિવેક, વિનયી સ્વભાવ, સૌજન્ય, શિષ્ટાચાર, સંસ્કારિતા, માણસાઈ, સભ્યતા, શાલીનતા, વિનયશીલતા, સંસ્કારી રીતભાત, નાગરિકતા, રીતભાત, શિષ્ટ રીતભાત, વિશુદ્ધ વર્તન, વિશુદ્ધિ, વિનયી કાર્ય, સંસ્કારીપણું, સંસ્કારી રીતભાત, ઓપ, કેળવણી, સૌમ્યતા.
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સ્ત્રીસંમાન, પ્રેમશૌર્ય, દરબારી (અમીરી) વિવેક, શુભેચ્છાઓ, ઉચ્ચ પ્રેમ, આદરયુક્ત શુભેચ્છા, લખનવી વિવેક ( િશષ્ટાચાર).
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા : વિનયવિવેક જાળવવા.
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ. : વિવેકપૂર્વક, વિનયપૂર્વક.
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ : વનો (વિનય) વેરીને વશ કરે.
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિદ્યા વિનયેન શોભતે.
વિનય-વિવેક આલોક-11 સમભાવ અને સ્નેહભાવ મધુ તિષ્ઠિત જિહ્વાગ્રે, હ્રદયે તુ હલાહલમ્.
અભિમાન આલોક-10 અનુરાગ નામ: અભિમાન, અહંકાર, સ્વાભિમાન, અસ્મિતા, અહંભાવ, આત્મસંમાન, શેખી, મિથ્યાભિમાન, મિજાજ, ઉદ્ધતાઈ, બડાશ, બડાઇ, ધનનું અભિમાન, રૂપનું અભિમાન, વિદ્યાનું અભિમાન, સ્વમાન, ઘમંડ, આત્મસંતોષ, મગરૂરી, કુલણજીપણું, દર્પ, મદ, ઉદ્ધતાઇ, અહંમન્યતા, અહમ્, અહંકૃતિ, અહંભાવ, ગર્વ.
અભિમાન આલોક-10 અનુરાગ ગર્વિષ્ઠ વ્યક્તિ, અક્કડ ડોકવાળી વ્યક્તિ.
અભિમાન આલોક-10 અનુરાગ વિશે: અભિમાની, અહંભાવી, સત્તાના ઘમંડી, હોદ્દાના ઘમંડી, રજવાડી, રાજાશાહી, ગૌરવાન્વિત, દબદબાવાળા.
અભિમાન આલોક-10 અનુરાગ ક્રિયા: અભિમાન હોવું, માથું ઊંચું રાખવું, ટટ્ટાર રહેવું, આંખ સામે જોવું, અભિમાન લેવું, ગર્વિત હોવું, પોતાનું ગૌરવ જાળવવું.
અભિમાન આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: અભિમાનપૂર્વક, અહંકારપૂર્વક.
અભિમાન આલોક-10 અનુરાગ ઉક્તિ: અહંકાર રાજા રાવણનો પણ નથી રહ્યો. પાપમૂલ અભિમાન (તુલસી) ગર્વ કર્યો સો હિ નર હાર્યો, હું કરું, હું કરું, એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. (નરસિંહ મહેતા) હું પહોળી ને શેરી સાંકડી.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects