| Head Word | Concept | Meaning |
| અભિમાન | આલોક-10 અનુરાગ | વિશે: અભિમાની, અહંભાવી, સત્તાના ઘમંડી, હોદ્દાના ઘમંડી, રજવાડી, રાજાશાહી, ગૌરવાન્વિત, દબદબાવાળા. |
| Head Word | Concept | Meaning | અભિમાન | આલોક-10 અનુરાગ | નામ: અભિમાન, અહંકાર, સ્વાભિમાન, અસ્મિતા, અહંભાવ, આત્મસંમાન, શેખી, મિથ્યાભિમાન, મિજાજ, ઉદ્ધતાઈ, બડાશ, બડાઇ, ધનનું અભિમાન, રૂપનું અભિમાન, વિદ્યાનું અભિમાન, સ્વમાન, ઘમંડ, આત્મસંતોષ, મગરૂરી, કુલણજીપણું, દર્પ, મદ, ઉદ્ધતાઇ, અહંમન્યતા, અહમ્, અહંકૃતિ, અહંભાવ, ગર્વ. | અભિમાન | આલોક-10 અનુરાગ | ગર્વિષ્ઠ વ્યક્તિ, અક્કડ ડોકવાળી વ્યક્તિ. | અભિમાન | આલોક-10 અનુરાગ | ક્રિયા: અભિમાન હોવું, માથું ઊંચું રાખવું, ટટ્ટાર રહેવું, આંખ સામે જોવું, અભિમાન લેવું, ગર્વિત હોવું, પોતાનું ગૌરવ જાળવવું. | અભિમાન | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: અભિમાનપૂર્વક, અહંકારપૂર્વક. | અભિમાન | આલોક-10 અનુરાગ | ઉક્તિ: અહંકાર રાજા રાવણનો પણ નથી રહ્યો. પાપમૂલ અભિમાન (તુલસી) ગર્વ કર્યો સો હિ નર હાર્યો, હું કરું, હું કરું, એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. (નરસિંહ મહેતા) હું પહોળી ને શેરી સાંકડી. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.