અર્થઘટન

Head Word Concept Meaning
અર્થઘટન આલોક-16 નામ : અર્થઘટન, ભાષ્ય, ટિપ્પણ, અર્થદર્શન, તાત્પર્ય, અનુવાદ, ભાષાાંતર, ભાવાનુવાદ, મૂળ શબ્દ, મૂળ સિદ્ધાન્તગ્રંથ, પારિભાષિક કોશ, શ્રદ્ધેય અનુવાદ, શબ્દાંતર, પુર્નનિધાન, ઉકેલ, ઘટિતાર્થ, પાઠયપુસ્તક, મૂળ પાઠ, પાઠાંતર, સંપાદન, બૌદ્ધિક નિરૂપણ, પર્યાયોક્ત, પુરાકલ્પનનું નિરૂપણ.

Other Results

Head Word Concept Meaning
અર્થઘટન આલોક-16 સ્પષ્ટીકરણના શબ્દો, પાદટીપ, વૃત્તિ, સૂત્ર અને વૃત્તિ, રૂપાંતરક્ષમતા, સંજ્ઞાવિવેચન વિદ્યા, સામુદ્રિક વિદ્યા, ભાષ્યકાર, ટિપ્પણ કરનાર, વૃત્તિકાર, સૂત્રકાર, ગ્રંથવિવેચક, માર્ગદર્શક, ભાષાંતરકાર, પુરાકલ્પન સમજાવનાર, શબ્દકોશકાર, પ્રત ઉકેલનાર, સંપાદક.
અર્થઘટન આલોક-16 વિશે. : અર્થઘટનાત્મક, અર્થદર્શનાત્મક, અર્થઘટનવિષયક, ભાષાંતરરૂપ, તરજૂમિયું, અધિવાક્યરૂપ, વૃત્તિરૂપ, વિદ્વતાપૂર્ણ, નિદર્શનાત્મક.
અર્થઘટન આલોક-16 ક્રિયા : અર્થઘટન કરવું, અર્થ સમજાવવો, અર્થવિસ્તાર કરવો, ટીકાટિપ્પણ કરવાં, સંશોધિત આવૃત્તિ તૈયાર કરવી, અનુવાદ કરવો, ભાષાંતર કરવું, રૂપાંતર કરવું, વિષ્યંતર કરવું, અક્ષરશ: અનુવાદ કરવો.
અર્થઘટન આલોક-16 સમજાવવું, સરળ કરવું, સ્પષ્ટ કરવું, દાખલા - દલીલસહિત સમજાવવું, દ્રષ્ટાંત આપીને સમજાવવું, ઉકેલવું, ગૂંચ ઉકેલી આપવી, લોકગમ્ય કરવું, બૌદ્ધિક રૂપ આપવું, તાર્કિક રીતે સમજાવવું, નિર્દેશિત કરવું, અન્વયાંતર કરવું, જુદાં વાક્યોમાં ફરી કહેવું, પુનર્વિધાન કરવું, સારાનુવાદ આપવો,
અર્થઘટન આલોક-16 ક્રિ.વિ. : અર્થાત્
અર્થઘટન આલોક-16 ઉક્તિ : વક્તુરિચ્છા તુ તાત્પર્યંમ્ પરિકીર્તિતમ્ (ભાષાપરિચ્છેદ)
અર્થઘટન આલોક-16 કાવ્યપ્રકાશસ્ય કૃતા ગૃહે ગૃહે ટીકા તથાપ્યેષ: તથૈવ દુર્ગમ:.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects