| Head Word | Concept | Meaning |
| આદર | આલોક-13, નીતિ | વિશે. : આદરણીય, માનપ્રેરક, સંમાનનીય, માતાર્હ, નમસ્કારાત્મક, માનનીય, વિનયદર્શક, પ્રભાવપૂર્ણ, પ્રભાવશીલ. |
| Head Word | Concept | Meaning | આદર | આલોક-13, નીતિ | નામ : આદર, માન, પૂજ્યભાવ, આદરણીયતા, પ્રભાવ, અદબ, માનમરતબો, મર્યાદા, આદરભાવ, પૂજનીયતા, નમન, નમસ્કૃતિ, નમસ્કાર, સાષ્ટાંગ પ્રણામ, સશસ્ત્ર સલામી, અભિવાદન, અભિવંદના, આદરભાવ, કર્તવ્ય, ફરજ. | આદર | આલોક-13, નીતિ | ક્રિયા : માન આપવું, આદર આપવો, પૂજ્ય ગણવું, પ્રશંસા કરવી, પૂજ્યભાવ રાખવો, નમવું, કુર્નિશ કરવી, પ્રણામ કરવી, નીચા નમવું. | આદર | આલોક-13, નીતિ | ક્રિ.વિ. : આદરપૂર્વક. | આદર | આલોક-13, નીતિ | ઉક્તિ : બહુત નમે નાદાન. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ