આદરણીય

Head Word Concept Meaning
આદર આલોક-13, નીતિ વિશે. : આદરણીય, માનપ્રેરક, સંમાનનીય, માતાર્હ, નમસ્કારાત્મક, માનનીય, વિનયદર્શક, પ્રભાવપૂર્ણ, પ્રભાવશીલ.

Other Results

Head Word Concept Meaning
આદર આલોક-13, નીતિ નામ : આદર, માન, પૂજ્યભાવ, આદરણીયતા, પ્રભાવ, અદબ, માનમરતબો, મર્યાદા, આદરભાવ, પૂજનીયતા, નમન, નમસ્કૃતિ, નમસ્કાર, સાષ્ટાંગ પ્રણામ, સશસ્ત્ર સલામી, અભિવાદન, અભિવંદના, આદરભાવ, કર્તવ્ય, ફરજ.
આદર આલોક-13, નીતિ ક્રિયા : માન આપવું, આદર આપવો, પૂજ્ય ગણવું, પ્રશંસા કરવી, પૂજ્યભાવ રાખવો, નમવું, કુર્નિશ કરવી, પ્રણામ કરવી, નીચા નમવું.
આદર આલોક-13, નીતિ ક્રિ.વિ. : આદરપૂર્વક.
આદર આલોક-13, નીતિ ઉક્તિ : બહુત નમે નાદાન.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects