| Head Word | Concept | Meaning |
| આવશ્યક્તા | આલોક-22 | વિશે. : આવશ્યક, જરૂરી, ફરજિયાત, અપેક્ષાત્મક, આજ્ઞારૂપ, પોતાના અંકુશમાં નહિ રહે તેવું, નિદ્રિ્ગષ્ટ, પ્રાણજીદ, અભિગમાદિ, જેના વિના ન થાય એવું, અણનમ, પશ્ચાત્તાપ વિનાનું, અસ્થંજાતીય, અનવરોધ્ય, અપ્રતિરોધ્ય, અંત:પ્રેરણાત્મક, સ્વયંભૂ, આવેશમય, સામે પડવું, બળાત્કારરૂપ, પરાણે થયેલું, ફરજિયાત, ઇચ્છા વિરુદ્ધનું, ઈચ્છા વિનાનું. |
| Head Word | Concept | Meaning | આવશ્યક્તા | આલોક-22 | નામ : આવશ્યક્તા, જરૂરિયાત, જરૂર, જરૂરી વસ્તુ, ખપ, ઉપયોગ, ઉપયોગિતા, અપરિહાર્યતા, ગરજ, અવશ્યભાવન, ફરજિયાતપણું, દાયિત્વ, અનુબંધન, સ્વયંસંચાલિતતા, પ્રતિઘોષ, હાથની વાત નહિ, અંધ આવેગ, સ્વયંસંચાલિત લખાણ, કોઇ પસંદગી નહિ, અનૈતિક્તા, એ અથવા બીજું કશું નહિ, જોઇએ તે વસ્તુ છે- બીજી નહિ મળે- એવી ચોખવટ. | આવશ્યક્તા | આલોક-22 | અપેક્ષિત વસ્તુ, આવશ્યક ગુણ, આવશ્યક શરત, માંગ, સરકારી નોકર માટે સંપાદન, હંગામી સંપાદન તંગી, ગરજ, ભીડ, મુશ્કેલી, અધીગ્રહણ, માલસામાન પૂરા પાડવા માટેની લિખિત માગણી, માગણી, ખપત, અભ્યર્થતા, તકાજો (તકવો), યાચિત વસ્તુ, અભિષ્ટ વસ્તુ, વાંછિત વસ્તુ, ઇષ્ટતા, પૂર્વાપેક્ષા, અપરિહાર્ય શરત, જરૂરી વસ્તુઓ, જરૂરી સામગ્રી, ઓછામાં ઓછી જરૂરિયાતો, નિર્ધારિતતા, પૂર્વનિર્ધારિતતા, અનિવાર્યતા, અકસ્માત, ઇશ્વરનિર્મિત ઘટના, ઇશ્વરનું કાર્ય, તાત્કાલિક જરૂરિયાત, ભયંકર જરૂરિયાત, તાત્કાલિક આવશ્યક્તા, અતિઆવશ્યક્તા, તાકીદની જરૂરિયાત, દબાણ, જરૂરિયાતની વસ્તુ, જરૂરી વાત, ભીડનો પ્રસંગ, જીવન-મરણની બાબત, જીવન-મરણનો મામલો, નાની જરૂરિયાત, વિકટ પરિસ્થિતિ. | આવશ્યક્તા | આલોક-22 | ક્રિયા : જરૂર હોવી, જરૂર પડવી, જરૂરિયાત હોવી, ઉપકાર કરવો, આદેશ આપવો, ફરજ પાડવી, તંગી હોવી, ઉણપ હોવી, બૂમબરાડા પાડવા (કોઈ વસ્તુ માટે), આક્રોશ કરવો, માગણી કરવી, લલાટમાં લખાયેલું હોવું, જરૂરી હોવું, આવશ્યક હોવું, નસીબમાં હોવું, જોઇએ છે, જેના વિના ન ચાલે, કાઠા કરીને કરવું પડે, પરાણે કરવું પડે, - મન હોય કે ન હોય. | આવશ્યક્તા | આલોક-22 | ક્રિ.વિ. : ફરજિયાતપણે, અનિચ્છાપૂર્વક. | આવશ્યક્તા | આલોક-22 | ઉક્તિ : ઇશ્વરેચ્છા બલીયસી. | આવશ્યક્તા | આલોક-22 | જરૂરિયાત શોધખોળની જનની છે. | આવશ્યક્તા | આલોક-22 | જરૂરિયાતને માટે કોઈ કાયદો હોતો નથી. | આવશ્યક્તા | આલોક-22 | દુનિયામાં સારું કે ખરાબ કશું નથી, માત્ર | આવશ્યક્તા | આલોક-22 | જરૂરિયાત સૌથી બળવાન છે, |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.