આવશ્યક

Head Word Concept Meaning
આવશ્યક્તા આલોક-22 વિશે. : આવશ્યક, જરૂરી, ફરજિયાત, અપેક્ષાત્મક, આજ્ઞારૂપ, પોતાના અંકુશમાં નહિ રહે તેવું, નિદ્રિ્ગષ્ટ, પ્રાણજીદ, અભિગમાદિ, જેના વિના ન થાય એવું, અણનમ, પશ્ચાત્તાપ વિનાનું, અસ્થંજાતીય, અનવરોધ્ય, અપ્રતિરોધ્ય, અંત:પ્રેરણાત્મક, સ્વયંભૂ, આવેશમય, સામે પડવું, બળાત્કારરૂપ, પરાણે થયેલું, ફરજિયાત, ઇચ્છા વિરુદ્ધનું, ઈચ્છા વિનાનું.

Other Results

Head Word Concept Meaning
આવશ્યક્તા આલોક-22 નામ : આવશ્યક્તા, જરૂરિયાત, જરૂર, જરૂરી વસ્તુ, ખપ, ઉપયોગ, ઉપયોગિતા, અપરિહાર્યતા, ગરજ, અવશ્યભાવન, ફરજિયાતપણું, દાયિત્વ, અનુબંધન, સ્વયંસંચાલિતતા, પ્રતિઘોષ, હાથની વાત નહિ, અંધ આવેગ, સ્વયંસંચાલિત લખાણ, કોઇ પસંદગી નહિ, અનૈતિક્તા, એ અથવા બીજું કશું નહિ, જોઇએ તે વસ્તુ છે- બીજી નહિ મળે- એવી ચોખવટ.
આવશ્યક્તા આલોક-22 અપેક્ષિત વસ્તુ, આવશ્યક ગુણ, આવશ્યક શરત, માંગ, સરકારી નોકર માટે સંપાદન, હંગામી સંપાદન તંગી, ગરજ, ભીડ, મુશ્કેલી, અધીગ્રહણ, માલસામાન પૂરા પાડવા માટેની લિખિત માગણી, માગણી, ખપત, અભ્યર્થતા, તકાજો (તકવો), યાચિત વસ્તુ, અભિષ્ટ વસ્તુ, વાંછિત વસ્તુ, ઇષ્ટતા, પૂર્વાપેક્ષા, અપરિહાર્ય શરત, જરૂરી વસ્તુઓ, જરૂરી સામગ્રી, ઓછામાં ઓછી જરૂરિયાતો, નિર્ધારિતતા, પૂર્વનિર્ધારિતતા, અનિવાર્યતા, અકસ્માત, ઇશ્વરનિર્મિત ઘટના, ઇશ્વરનું કાર્ય, તાત્કાલિક જરૂરિયાત, ભયંકર જરૂરિયાત, તાત્કાલિક આવશ્યક્તા, અતિઆવશ્યક્તા, તાકીદની જરૂરિયાત, દબાણ, જરૂરિયાતની વસ્તુ, જરૂરી વાત, ભીડનો પ્રસંગ, જીવન-મરણની બાબત, જીવન-મરણનો મામલો, નાની જરૂરિયાત, વિકટ પરિસ્થિતિ.
આવશ્યક્તા આલોક-22 ક્રિયા : જરૂર હોવી, જરૂર પડવી, જરૂરિયાત હોવી, ઉપકાર કરવો, આદેશ આપવો, ફરજ પાડવી, તંગી હોવી, ઉણપ હોવી, બૂમબરાડા પાડવા (કોઈ વસ્તુ માટે), આક્રોશ કરવો, માગણી કરવી, લલાટમાં લખાયેલું હોવું, જરૂરી હોવું, આવશ્યક હોવું, નસીબમાં હોવું, જોઇએ છે, જેના વિના ન ચાલે, કાઠા કરીને કરવું પડે, પરાણે કરવું પડે, - મન હોય કે ન હોય.
આવશ્યક્તા આલોક-22 ક્રિ.વિ. : ફરજિયાતપણે, અનિચ્છાપૂર્વક.
આવશ્યક્તા આલોક-22 ઉક્તિ : ઇશ્વરેચ્છા બલીયસી.
આવશ્યક્તા આલોક-22 જરૂરિયાત શોધખોળની જનની છે.
આવશ્યક્તા આલોક-22 જરૂરિયાતને માટે કોઈ કાયદો હોતો નથી.
આવશ્યક્તા આલોક-22 દુનિયામાં સારું કે ખરાબ કશું નથી, માત્ર
આવશ્યક્તા આલોક-22 જરૂરિયાત સૌથી બળવાન છે,

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects