| Head Word | Concept | Meaning |
| લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | કદાવરપણું, બેડોળપણું, અણઘડપણું. |
| Head Word | Concept | Meaning | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : લંબાઈ-પહોળાઈ, સાઈઝ, મોટાપણું, વિપુલતા, જથ્થો, કદ, પરિમાણ, માપ, તુલા, ફેલાવો, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ, ઘેરાવો, વ્યાસ, પગતાઈ, સમાસશક્તિ, કોઠાર, ભંડકિયું. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | પૂર્ણ કદ, પૂર્ણ વિકાસ, પૂર્ણમયતા, પૂર્ણ કૃતિ, અસલ કદ; મોટું પરિમાણ (કદ), ગંજાવર કદ; અતિવિકાસ, કદાવરપણું, રાક્ષસી કદ, ભીમકાય. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઈષ્ટ કદ, મોટાપણું, મોટાઈ, વિશાળતા, સમગ્રતા, વિસ્તૃતિ. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | પ્રચંડતા, ગંજાવરપણું બૃહત્તા, ભૂમા, અનંતતા, વિકરાળતા, ભયંકરતા, અદ્ભુતતા, અડાબીડપણું, ભીમકાયપણું, ભારેપણું, ભરાડીપણું, પહાડીપણું, રાક્ષસીપણું, જાડીપાડી, હ્રષ્ટપુષ્ટતા, પીપ, કોઠી, ગોળમટોળપણું, ભાદરવાની ભેંસ, લઘરવઘર, નિતમ્બિની, ભરાવદાર, ઊંચું (સ્તનોવાળી સ્ત્રી). | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | જથ્થો, રાશિ, ભારે વજન, ઢગલો, ઢગલાબંધ, રોટલો, માટીનું ઢેફૂં. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | (જાડો માણસ) : જાડો માણસ, જાડિયો, ફાંદાળો, જાડોપાડો, ઢીમચું, પીપ, હિપ્પો, હિપોપોટેમસ. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | રાક્ષસ, રાક્ષસી, એમેઝોન, ટાઇટન, રાક્ષસી કદનો માણસ, સસ્તન પ્રાણી, જંબો, વ્હેઈલ, ડિનોસૌર. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : મોટું, મોટું મસ, કદાવર, ગંજાવર, ભવ્ય, તોતિંગ, થોકબંધ, બૃહદ્, ભૂમા, સ્થૂળ, વિશાળ. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | જાડું, મજબૂત, બેવડબંધ, સ્થૂળકાય, માંસલ, ગંજાવર, તોતિંગ, અતિવજનવાળું', ભીમકાય, જાડિયું, દૂંદાળું, ગોળમટોળ, સુપુખ્ટ, નિતમ્બી, નિતમ્બિની, ડાલામથ્થું, પ્રચંડ, પ્રકાંડ, અડાબીડ. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ગંજાવર, ખગોળશાસ્ત્રીય, હોમરિ, વિરાટ, ટાઇટેનિક, ભીમકાય, અસીમ, નિ:સીમ, હરક્યુલસ જેવું. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વધારે પડતું જાડું વધારે પડતું, બેવડબંધું, વધારે પડતું પુષ્ટ, વધારે પડતું જામેલું, રાજાશાહી સાઇઝનું, વધારે પડતું ભારે. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | આવડું મોટું, એટલું બધું મોટું, કેવડુ, બહુ મોટું, બહુલ, વૃકોદર. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | િક્રયા : ક્રમાનુસાર પદવી મેળવવી, સરખે સરખી જોડ કરવી, ગોઠવવું, પ્રમાણ રાખવું. | લંબાઈ-પહોળાઈ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | રાક્ષસી કદ : એટલાસ, ગોગ, ટાઇટન, ભીમ, હનુમાન, ઘટોત્કચ, હિડમ્બા, પૂતના, બાણાસુર, ભસ્માસુર. | લંબાઈ-પહોળાઈ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : હું પહોળી ને શેરી સાંકડી, હાથીના પગલામાં બધાં પગલાં આવી જાય, મૂઠી-ઊંચેરા માનવી. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.