કદાવરપણું

Head Word Concept Meaning
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન કદાવરપણું, બેડોળપણું, અણઘડપણું.

Other Results

Head Word Concept Meaning
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન નામ : લંબાઈ-પહોળાઈ, સાઈઝ, મોટાપણું, વિપુલતા, જથ્થો, કદ, પરિમાણ, માપ, તુલા, ફેલાવો, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ, ઘેરાવો, વ્યાસ, પગતાઈ, સમાસશક્તિ, કોઠાર, ભંડકિયું.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પૂર્ણ કદ, પૂર્ણ વિકાસ, પૂર્ણમયતા, પૂર્ણ કૃતિ, અસલ કદ; મોટું પરિમાણ (કદ), ગંજાવર કદ; અતિવિકાસ, કદાવરપણું, રાક્ષસી કદ, ભીમકાય.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ઈષ્ટ કદ, મોટાપણું, મોટાઈ, વિશાળતા, સમગ્રતા, વિસ્તૃતિ.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન પ્રચંડતા, ગંજાવરપણું બૃહત્તા, ભૂમા, અનંતતા, વિકરાળતા, ભયંકરતા, અદ્ભુતતા, અડાબીડપણું, ભીમકાયપણું, ભારેપણું, ભરાડીપણું, પહાડીપણું, રાક્ષસીપણું, જાડીપાડી, હ્રષ્ટપુષ્ટતા, પીપ, કોઠી, ગોળમટોળપણું, ભાદરવાની ભેંસ, લઘરવઘર, નિતમ્બિની, ભરાવદાર, ઊંચું (સ્તનોવાળી સ્ત્રી).
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન જથ્થો, રાશિ, ભારે વજન, ઢગલો, ઢગલાબંધ, રોટલો, માટીનું ઢેફૂં.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન (જાડો માણસ) : જાડો માણસ, જાડિયો, ફાંદાળો, જાડોપાડો, ઢીમચું, પીપ, હિપ્પો, હિપોપોટેમસ.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન રાક્ષસ, રાક્ષસી, એમેઝોન, ટાઇટન, રાક્ષસી કદનો માણસ, સસ્તન પ્રાણી, જંબો, વ્હેઈલ, ડિનોસૌર.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વિશે. : મોટું, મોટું મસ, કદાવર, ગંજાવર, ભવ્ય, તોતિંગ, થોકબંધ, બૃહદ્, ભૂમા, સ્થૂળ, વિશાળ.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન જાડું, મજબૂત, બેવડબંધ, સ્થૂળકાય, માંસલ, ગંજાવર, તોતિંગ, અતિવજનવાળું', ભીમકાય, જાડિયું, દૂંદાળું, ગોળમટોળ, સુપુખ્ટ, નિતમ્બી, નિતમ્બિની, ડાલામથ્થું, પ્રચંડ, પ્રકાંડ, અડાબીડ.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન ગંજાવર, ખગોળશાસ્ત્રીય, હોમરિ, વિરાટ, ટાઇટેનિક, ભીમકાય, અસીમ, નિ:સીમ, હરક્યુલસ જેવું.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન વધારે પડતું જાડું વધારે પડતું, બેવડબંધું, વધારે પડતું પુષ્ટ, વધારે પડતું જામેલું, રાજાશાહી સાઇઝનું, વધારે પડતું ભારે.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન આવડું મોટું, એટલું બધું મોટું, કેવડુ, બહુ મોટું, બહુલ, વૃકોદર.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન િક્રયા : ક્રમાનુસાર પદવી મેળવવી, સરખે સરખી જોડ કરવી, ગોઠવવું, પ્રમાણ રાખવું.
લંબાઈ-પહોળાઈ આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન રાક્ષસી કદ : એટલાસ, ગોગ, ટાઇટન, ભીમ, હનુમાન, ઘટોત્કચ, હિડમ્બા, પૂતના, બાણાસુર, ભસ્માસુર.
લંબાઈ-પહોળાઈ આલોક-06, પરિમાણ ઉક્તિ : હું પહોળી ને શેરી સાંકડી, હાથીના પગલામાં બધાં પગલાં આવી જાય, મૂઠી-ઊંચેરા માનવી.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects