તંતુવાઘ

Head Word Concept Meaning
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન નામ: સંગીતનાં વાદ્યો, સંગીતનાં સાધનો, તંતુવાદ્ય, તંતુધ્વનિ, વીઓલ-વીચેલ (વાયોલિનથી પ્રાચીન વાદ્ય), વાયોલટ, વાયોલિન, ફિકલ, વાયોલિનેટ (નાળી વાટે લિન) વાયોવાં, ધ્વનિપરક: પવનવાદ્ય, એરોડોનસ, શંખ, પાઇપ, મુખનું વાજું, હોઠનું વાજું, ઘંટ, વીણા, હાર્પ, સીયાર સારંગી, બહુતંતુવાદ્ય.

Other Results

Head Word Concept Meaning
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન બંસરી, બંસી, પાવોસ, પેન્ડોરો, બેન્જો, મૅડોલિન, મૅડોલા, તંબુર, વીણા, ષડ્તંતુવાદ્ય, ગીટાર, પિપૂડી, મુરલી, મોરલી, મદારીની મોરલી, મહુવર, બ્યુગલ, તુરાઇ, ભેરો, ટ્રોમ્બા, હાર્મોનિયમ, ધમણવાદ્ય, એકોર્ડીઅન.
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન વાદ્ય, ઓર્ગન (હાર્મોનિયમની જાતનું વિદેશી વાદ્ય), શેરી વાજું, પીપૂડી, આદિવાસીઓનું જંતર, હાર્મોનિયમ (મોઢેથી વગાડાતું વાદ્ય).
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન આઘાત વાદ્ય, મંજીરા, ઘંટ, ઘંટનાદ, ટોકરી, ઝાંઝ, કરતાલ, કાંસી, જોડાં, નગારું, પડઘમ, ઢોલ, ઢોલકું.
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન રાગની મુખ્ય, આધારભૂત, સૂરાવટ ('કી') ઓર્ગનની માર્ગદર્શિકા, ('કી બોર્ડ'), ઓર્ગન-સ્ટોપ, તંતુવાદ્યમાં અવરોધ, પીયાનાનો તાર; સહાયક સાધન, મેટ્રોનોમ, લયમસપક, તાલમાપક, સંગીત નિર્દેશકની જ્યેષ્ઠિકા, સૂર મેળવવા માટીનો કાંટો, દાંતો, ('ટ્યુનિંગ ફોર્ક').
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન પીઆનો, નાનો પીઆનો (પીઆનો), એક તંતુવાદ્ય, બહુતંતુવાદ્ય, વાજું.
સંગીતનાં વાદ્યો આલોક-09 સંવેદન ઉક્તિ: ગયો, જંતર વગાડતો ગયો. પિપૂડી વાગે ત્યાં સુધી વગાડવી, પછી ખાઇ જવી. રાજા, વાજા અને વાંદરા એ ત્રણનો વિશ્વાસ નહીં.
તંતુ આલોક-06, પરિમાણ નામ : તંતુ, તાંતણો, દોરો, દોરી, સેર, વાળની લટ, કરોળિયાનો તાંતણો: જાડી દોરી, દોરડો, નાડી, નસ, વણેલી પાતળી દોરી, તાર.
તંતુ આલોક-06, પરિમાણ પટ્ટી, ચીંદરડી કાપલી, કંદોરો, કટિમેખલા, નાડી માપવાની પટ્ટી, પ્લાસ્ટિકની પટ્ટી, માટલી, પાટલો, પાટિયો, કમરપટ્ટો, કટિબંધ, વેષ્ટન.
તંતુ આલોક-06, પરિમાણ દોરડાની ગૂંથણી, રાંઢવું, યંત્રમાં સામે કામ કરનારાં દાંતાવાળાં ચક્રો ('ગિયર'), તંતુવાદ્ય, તંતુશાલા.
તંતુ આલોક-06, પરિમાણ કાંતનાર, ફીરકી, રીલ, બોબિન, ચરખો, યરવડા-ચક્ર, તંતુવર્ધન.
તંતુ આલોક-06, પરિમાણ વિશે. : દોરાવાળું, તારવાળું.
તંતુ આલોક-06, પરિમાણ ક્રિયા : કાંતવું, તાંતણો કાઢવો, કપાસ લોઢવો (જીન).
તંતુ આલોક-06, પરિમાણ તંતુઓ, લિનન, શણમાંથી બનાવેલું, બકરીના વાળમાંથી બનાવેલું, ડેક્રોન, સુતરાઉ, સૂતળી, કાચ, કાશ્મીરી, આલ્પાકા, મનીલા શણનું, સૂવર, કાંતેલું રેશમ, પોલી ફાઈબર, ખાદી, રેશમી ખાદી, સૂતરનો તાંતણો, જનોઈ, ત્રાગડો.
તંતુ આલોક-06, પરિમાણ દોરડાં : વાધરી, કડિયાની દોરી, રિબિન.
તંતુ આલોક-06, પરિમાણ ઉક્તિ : બહુતન્તવો બળવંત1 સીતરને તાંતણે સ્વરાજ્ય. વાધરી માટે ભેંસ ન મરાય.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects