| Head Word | Concept | Meaning |
| સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | નામ: સંગીતનાં વાદ્યો, સંગીતનાં સાધનો, તંતુવાદ્ય, તંતુધ્વનિ, વીઓલ-વીચેલ (વાયોલિનથી પ્રાચીન વાદ્ય), વાયોલટ, વાયોલિન, ફિકલ, વાયોલિનેટ (નાળી વાટે લિન) વાયોવાં, ધ્વનિપરક: પવનવાદ્ય, એરોડોનસ, શંખ, પાઇપ, મુખનું વાજું, હોઠનું વાજું, ઘંટ, વીણા, હાર્પ, સીયાર સારંગી, બહુતંતુવાદ્ય. |
| Head Word | Concept | Meaning | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | બંસરી, બંસી, પાવોસ, પેન્ડોરો, બેન્જો, મૅડોલિન, મૅડોલા, તંબુર, વીણા, ષડ્તંતુવાદ્ય, ગીટાર, પિપૂડી, મુરલી, મોરલી, મદારીની મોરલી, મહુવર, બ્યુગલ, તુરાઇ, ભેરો, ટ્રોમ્બા, હાર્મોનિયમ, ધમણવાદ્ય, એકોર્ડીઅન. | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | વાદ્ય, ઓર્ગન (હાર્મોનિયમની જાતનું વિદેશી વાદ્ય), શેરી વાજું, પીપૂડી, આદિવાસીઓનું જંતર, હાર્મોનિયમ (મોઢેથી વગાડાતું વાદ્ય). | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | આઘાત વાદ્ય, મંજીરા, ઘંટ, ઘંટનાદ, ટોકરી, ઝાંઝ, કરતાલ, કાંસી, જોડાં, નગારું, પડઘમ, ઢોલ, ઢોલકું. | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | રાગની મુખ્ય, આધારભૂત, સૂરાવટ ('કી') ઓર્ગનની માર્ગદર્શિકા, ('કી બોર્ડ'), ઓર્ગન-સ્ટોપ, તંતુવાદ્યમાં અવરોધ, પીયાનાનો તાર; સહાયક સાધન, મેટ્રોનોમ, લયમસપક, તાલમાપક, સંગીત નિર્દેશકની જ્યેષ્ઠિકા, સૂર મેળવવા માટીનો કાંટો, દાંતો, ('ટ્યુનિંગ ફોર્ક'). | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | પીઆનો, નાનો પીઆનો (પીઆનો), એક તંતુવાદ્ય, બહુતંતુવાદ્ય, વાજું. | સંગીતનાં વાદ્યો | આલોક-09 સંવેદન | ઉક્તિ: ગયો, જંતર વગાડતો ગયો. પિપૂડી વાગે ત્યાં સુધી વગાડવી, પછી ખાઇ જવી. રાજા, વાજા અને વાંદરા એ ત્રણનો વિશ્વાસ નહીં. | તંતુ | આલોક-06, પરિમાણ | નામ : તંતુ, તાંતણો, દોરો, દોરી, સેર, વાળની લટ, કરોળિયાનો તાંતણો: જાડી દોરી, દોરડો, નાડી, નસ, વણેલી પાતળી દોરી, તાર. | તંતુ | આલોક-06, પરિમાણ | પટ્ટી, ચીંદરડી કાપલી, કંદોરો, કટિમેખલા, નાડી માપવાની પટ્ટી, પ્લાસ્ટિકની પટ્ટી, માટલી, પાટલો, પાટિયો, કમરપટ્ટો, કટિબંધ, વેષ્ટન. | તંતુ | આલોક-06, પરિમાણ | દોરડાની ગૂંથણી, રાંઢવું, યંત્રમાં સામે કામ કરનારાં દાંતાવાળાં ચક્રો ('ગિયર'), તંતુવાદ્ય, તંતુશાલા. | તંતુ | આલોક-06, પરિમાણ | કાંતનાર, ફીરકી, રીલ, બોબિન, ચરખો, યરવડા-ચક્ર, તંતુવર્ધન. | તંતુ | આલોક-06, પરિમાણ | વિશે. : દોરાવાળું, તારવાળું. | તંતુ | આલોક-06, પરિમાણ | ક્રિયા : કાંતવું, તાંતણો કાઢવો, કપાસ લોઢવો (જીન). | તંતુ | આલોક-06, પરિમાણ | તંતુઓ, લિનન, શણમાંથી બનાવેલું, બકરીના વાળમાંથી બનાવેલું, ડેક્રોન, સુતરાઉ, સૂતળી, કાચ, કાશ્મીરી, આલ્પાકા, મનીલા શણનું, સૂવર, કાંતેલું રેશમ, પોલી ફાઈબર, ખાદી, રેશમી ખાદી, સૂતરનો તાંતણો, જનોઈ, ત્રાગડો. | તંતુ | આલોક-06, પરિમાણ | દોરડાં : વાધરી, કડિયાની દોરી, રિબિન. | તંતુ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : બહુતન્તવો બળવંત1 સીતરને તાંતણે સ્વરાજ્ય. વાધરી માટે ભેંસ ન મરાય. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.