દિશા

Head Word Concept Meaning
દિશા આલોક-07 ગતિ નામ: દિશા, દિશાદોર, દિશાસૂચન, દિગંત, વલણ, વૃત્તિ, દિનદિશા, કદિક, કમ્પાસમાં સૂચવવાની દિશા, ચિહ્નો, ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ચતુર્દિક્.

Other Results

Head Word Concept Meaning
દિશા આલોક-07 ગતિ દિશાનો નવો વળાંક, દિશાશાંત, પૂર્વગમન, પશ્ચિમગમન, ઉત્તરગમન, દક્ષિણગમન.
દિશા આલોક-07 ગતિ સીધું, તાત્કાલિક, તત્કાલીન, સીધેસીધું, અવિચલિત, એકાંગી, નિદશિત, નિર્દિત, ઉદ્દીષ્ટ.
દિશા આલોક-07 ગતિ ઊતરતું, ઉત્તરીય, ઓતરાતું, ઓતરાદું, દાક્ષિણાત્ય, દખણાદુ, દક્ષિણધ્રુવીય, પૂર્વનું, પૌરસ્ન્ય, પૂર્વીય, પાશ્ચાત્ય, આથમણું, ઇશાનીય, અગ્નિદેશીય, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઉગમણું.
દિશા આલોક-07 ગતિ ક્રિયા: દિશા બતાવવી, દિગ્દર્શન કરવું, દર્શાવવું, સાચી દિશામાં કાર્ય કરવું.
દિશા આલોક-07 ગતિ પાંસરા ઘેર જવું, વળાંક લેવો.
દિશા આલોક-07 ગતિ ક્રિ.વિ.: પાધરું, પાંસરું, ચતુર્દિક્.
દિશા આલોક-07 ગતિ ઉક્તિ: નિશાળમાંથી નીસરી જવું, પાસરું ઘેર. આંગળી ચીંધ્યાનું પુણ્ય.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects