| Head Word | Concept | Meaning |
| દિશા | આલોક-07 ગતિ | નામ: દિશા, દિશાદોર, દિશાસૂચન, દિગંત, વલણ, વૃત્તિ, દિનદિશા, કદિક, કમ્પાસમાં સૂચવવાની દિશા, ચિહ્નો, ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ચતુર્દિક્. |
| Head Word | Concept | Meaning | દિશા | આલોક-07 ગતિ | દિશાનો નવો વળાંક, દિશાશાંત, પૂર્વગમન, પશ્ચિમગમન, ઉત્તરગમન, દક્ષિણગમન. | દિશા | આલોક-07 ગતિ | સીધું, તાત્કાલિક, તત્કાલીન, સીધેસીધું, અવિચલિત, એકાંગી, નિદશિત, નિર્દિત, ઉદ્દીષ્ટ. | દિશા | આલોક-07 ગતિ | ઊતરતું, ઉત્તરીય, ઓતરાતું, ઓતરાદું, દાક્ષિણાત્ય, દખણાદુ, દક્ષિણધ્રુવીય, પૂર્વનું, પૌરસ્ન્ય, પૂર્વીય, પાશ્ચાત્ય, આથમણું, ઇશાનીય, અગ્નિદેશીય, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઉગમણું. | દિશા | આલોક-07 ગતિ | ક્રિયા: દિશા બતાવવી, દિગ્દર્શન કરવું, દર્શાવવું, સાચી દિશામાં કાર્ય કરવું. | દિશા | આલોક-07 ગતિ | પાંસરા ઘેર જવું, વળાંક લેવો. | દિશા | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: પાધરું, પાંસરું, ચતુર્દિક્. | દિશા | આલોક-07 ગતિ | ઉક્તિ: નિશાળમાંથી નીસરી જવું, પાસરું ઘેર. આંગળી ચીંધ્યાનું પુણ્ય. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.