બપોર

Head Word Concept Meaning
સવાર-બપોર આલોક-25 કાળ-પરિવર્તન નામ : સવાર-બપોર, પ્રાત:કાલ, પ્રભાત, જાગવાનો સમય, સવારની ભરતી, પૂર્વમધ્યાહ્ન, સવારનો સમય ઉષ:કાલ, સુપ્રભાત; પ્રાત:સંધ્યા, મોંસૂઝણું, સૂર્યોદય, બ્રાહ્મ મુહૂર્ત, કૂકડાનો અવાજ, પહો; પ્રથમ પ્રકાશ, ગામડામાં ગાયો ચારવા જવાનો સમય, વહાણનો સમય, ઘંટીને દળવાનો સમય, પરોઢિયું, સુપ્રભાતમ્ ('ગુડ મોર્નિંગ.) મંગલાદર્શન.

Other Results

Head Word Concept Meaning
સવાર-બપોર આલોક-25 કાળ-પરિવર્તન બપોર, બપોરની ભરતી, મોડો બપોર, મધ્યાહ્ન, બાર વાગ્યાનો સમય, ધોમ બપોર, વખતી વેળાનો.
સવાર-બપોર આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : સવારનું, સવારને લગતું, પ્રાત:કાલીન, ઉષ:કાલીન, પ્રાત: કાલીન કર્મને લગતું, મધ્યાહ્ન સમયનું, મધ્યાહ્નને લગતું, બાર વાગ્યાનું, બાર સુધીના બપોરનું.
સવાર-બપોર આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : રાત રહે જાહેર પાછલી ખટ ઘડી, સાધુ પુરુષે સૂઇ ન રહેવું.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects