| Head Word | Concept | Meaning |
| સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : સવાર-બપોર, પ્રાત:કાલ, પ્રભાત, જાગવાનો સમય, સવારની ભરતી, પૂર્વમધ્યાહ્ન, સવારનો સમય ઉષ:કાલ, સુપ્રભાત; પ્રાત:સંધ્યા, મોંસૂઝણું, સૂર્યોદય, બ્રાહ્મ મુહૂર્ત, કૂકડાનો અવાજ, પહો; પ્રથમ પ્રકાશ, ગામડામાં ગાયો ચારવા જવાનો સમય, વહાણનો સમય, ઘંટીને દળવાનો સમય, પરોઢિયું, સુપ્રભાતમ્ ('ગુડ મોર્નિંગ.) મંગલાદર્શન. |
| Head Word | Concept | Meaning | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | બપોર, બપોરની ભરતી, મોડો બપોર, મધ્યાહ્ન, બાર વાગ્યાનો સમય, ધોમ બપોર, વખતી વેળાનો. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : સવારનું, સવારને લગતું, પ્રાત:કાલીન, ઉષ:કાલીન, પ્રાત: કાલીન કર્મને લગતું, મધ્યાહ્ન સમયનું, મધ્યાહ્નને લગતું, બાર વાગ્યાનું, બાર સુધીના બપોરનું. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : રાત રહે જાહેર પાછલી ખટ ઘડી, સાધુ પુરુષે સૂઇ ન રહેવું. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : સવાર-બપોર, પ્રાત:કાલ, પ્રભાત, જાગવાનો સમય, સવારની ભરતી, પૂર્વમધ્યાહ્ન, સવારનો સમય ઉષ:કાલ, સુપ્રભાત; પ્રાત:સંધ્યા, મોંસૂઝણું, સૂર્યોદય, બ્રાહ્મ મુહૂર્ત, કૂકડાનો અવાજ, પહો; પ્રથમ પ્રકાશ, ગામડામાં ગાયો ચારવા જવાનો સમય, વહાણનો સમય, ઘંટીને દળવાનો સમય, પરોઢિયું, સુપ્રભાતમ્ ('ગુડ મોર્નિંગ.) મંગલાદર્શન. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | બપોર, બપોરની ભરતી, મોડો બપોર, મધ્યાહ્ન, બાર વાગ્યાનો સમય, ધોમ બપોર, વખતી વેળાનો. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : સવારનું, સવારને લગતું, પ્રાત:કાલીન, ઉષ:કાલીન, પ્રાત: કાલીન કર્મને લગતું, મધ્યાહ્ન સમયનું, મધ્યાહ્નને લગતું, બાર વાગ્યાનું, બાર સુધીના બપોરનું. | સવાર-બપોર | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : રાત રહે જાહેર પાછલી ખટ ઘડી, સાધુ પુરુષે સૂઇ ન રહેવું. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.