Head Word | Concept | Meaning |
વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ: વર્ષા, વરસાદ, વૃ િષ્ટ, છાંટા, છંટકાર, મેઘ, મેઘવર્ષણ, વર્ષાધાર, જલાભિષેક, મુશળધાર વરસાદ, વર્ષાની પાતળી ધાર, મેહૂલિયો, શ્રાવણનાં સરવંડાં, શ્રાવણ- ભાદરવો, વરસાદી તોફાન, વર્ષાઝંડી, આષાઢનો પહેલો વરસાદ, બારેય મેઘ ખાંગા થયાં હોય તેવો વરસાદ, માવઠું, માઘવૃ િષ્ટ, ઝાકળ, વર્ષાજલ, વર્ષાબિન્દુ, વરસાદનાં ટીપાં, રક્તવર્ષા, લોહીનો વરસાદ, મેઘરાજા ધરતીનો ધણી. |
Head Word | Concept | Meaning | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મેઘતાંડવ, વર્ષાનું તોફાન, વરસાદની સેર, વર્ષાધારા, જલધારા, પ્રલય, પ્રવાહ, ઘૂઘવતાં પૂર, ભારે વરસાદ, વર્ષાતાંડવ, મેઘગર્જના, ગડગડાટ, ગડગડાટી, ગાજવીજ સાથેનો વરસાદ, ઘનવર્ષણ, વાવાઝોડું, કરા. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કૃત્રિમ વરસાદ, કૃત્રિમ વર્ષા, વર્ષાજનક. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | દ્યૌ : પિતર્, ગુરુ, દ્યૌ, ઇન્દ્ર, વરુણ, જલદેવતા. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વરસાદની ઋતુ, ચોમાસું, વરસાદી હવામાન, ઠંડું વાતાવરણ, વર્ષાકાલ, વર્ષાઋતુ, વર્ષારાણી, હાથિયો (હસ્ત નક્ષત્રનો વરસાદ), વર્ષા-માપન, વર્ષા-આલેખ-રોહિણી રેલી (રોહિણી નક્ષત્રનો વરસાદ), વર્ષા-માપન, વર્ષાવિજ્ઞાન, ભડલીવાક્ય, ભઠલીશાસ્ત્ર, મોસમની આગાહી, વર્ષામિતિ, વરસાદના વરતારા, વરસાદની આગાહી. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : વરસાદી, વરસાદિયું, છાંટાવાળું, | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વર્ષામિતિવિષયક, વર્ષામાપક. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : વરસાદ પડવો, છાંટા પડવા, મેઘની મહેર થવી, બારેય મેઘ ખાંગા થવા, વર્ષાતાંડવ થવું, ધીમો વરસાદ આવવો, મુશળધાર વરસાદ થવો, વરસાદની એલી (હેલી) થવી, ફોરાં પડવા, વર્ષાસિંચન થવું, કરાં પડવાં, ધોધમાર વરસાદ થવો, વર્ષાતાંડવ થવું, મેઘગર્જના થવી. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : 'આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટ સાનુમ્ ('મેઘદૂત') | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મેઘાચ્છાદિત, સરવડાવાળું, ભીનું, ઝાકળભીનું, ધારાવાહી, નિર્ઝર, કરાવાળું. | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | 'ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી.' (ન્હાનાલાલ). | વર્ષા | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | …મને ભંિજવે તું, તને વરસાદ ભીંજવે.Ú (રમેશ પારેખ). | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : વાદળાં, વાદળ, મેઘ, વાદળી, બાદલ, વાદળું, અભ્ર, વારિવાહક, ઘન, જીમૂત, મેઘમાલા, મેઘસમૂહ, મેઘરાજિ, રંગબેરંગી વાદળાં, મેઘાડંબર, મેઘાલોડ, મેઘોદય, મેઘદૂત, જલવાહક, પર્જન્ય, વારિધર, વૃષ્ણિ, બદરિયા, મેઘભૂમિ, અંબુદ, જલધર, તોયધર, નભચર, નીરદ્, પયોધર, પયોદ, મેઘરાશિ, મેઘાચ્છાદન, તરિણ-મેઘ, રૂપેરી વાદળાં, મેઘધ્વજ, મેઘ મલ્હાર, મેઘભૂમિ. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયાપણું, બાદલછાયા, વાદળ-આચ્છાદન, અભ્રછાયા, ધુમ્મસછાયા, વાદળાં, ઘટાટોપ, મેઘપંક્તિ, મેઘાવલી, કાલીઘટા, ગોરંભો. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધુમ્મસ, કાશ્મીરનું ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ, હિમવાદળ, તુષારવાદળ, મેઘશાસ્ત્ર, મેઘદર્શક. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વાદળિયું, મેઘાચ્છાદન, મેઘાચ્છાદિત, કાળું ડિબાંગ, ભારેખમ, વાદળપટવાળું, મેઘાડંબરવાળું, ધુમ્મસવાળું, હિમાલયી, મેઘશાસ્ત્રીય. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : વાદળાં થવાં, વાદળાં ઘેરાવાં, વાદળાં વેરાવાં, વાદળાં બેસવાં, વાદળછાયા થવી, હિમ પડવું. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : રંદ રંદ વાદળિયાં. | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળીÚ. (મેઘાણી) | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વરસ્યા વિના શાને વહ્યાં જાવઓરે જ્ | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | એક વાર ઊભાં રહો, રંગવાદળી! | વાદળાં | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | …લીલા છે મોર, કાળી વાદળી રે, |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.