મેઘધનુષ્ય

Head Word Concept Meaning
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન વર્ણપટ, મેઘધનુષ, કીકી, દીપડો, ચિત્તો, કાકીંડો, જેગ્વર (અમેરિકાનું ટપકાવાળું બિલાડી જેવું પ્રાણી), ઝીબ્રા (ખચ્ચર), મયૂર (મોર), પતંગિયું.

Other Results

Head Word Concept Meaning
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : રંગવૈવિધ્ય, ભાતીગળ, બહુરંગ, રંગવૈવિધ્ય, રંગબહાર, ચિત્રવિચિત્ર રંગ, બહુરંગિત્વ, રંગીભંગીપણું, મેઘધનુષના રંગો (વિવિધ), સપ્તરંગીપણું, રંગલીલા, મોતીના જેવા છાંટા, વિવિધ ભાવ, ટપકાં, ટીલાં, ટીલડી, ટચાક-ટીલડી, બુટ્ટા, બુટ્ટી.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન ચોકડી-ભાત, કામળાની ભાત, ચાકળો, લોકભરત, ચંદરવો, રચના-આકૃતિ, જડાવકામ, લાદી, શતરંજી, જાજમ, શેતરંજી, ટીલાંટપકાં, ચટાપટા, ભિન્ન ભિન્ન રંગના પટ્ટા, પટ્ટો, જુદા જુદા રંગનાં નિશાન.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : બહુરંગી, સપ્તરંગી, ચિત્રવિચિત્ર, ટપકાંવાળું, બહુવર્ણું, વિવિધવર્ણું, ભાતીગળ, ચિત્રવિચિત્ર રંગોવાળું, રંગીન, દ્રિરંગી, ત્રિરંગી, ચતુરંગી, પચરંગી, કાકીંડા જેવું.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિવિધ ભાતવાળું, ચિત્રવિચિત્ર ભાતવાળું, કેલિકો, ટીપકાંવાળું, ટપકાંવાળું, ટીપકેદાર, થાગડથીગડ, ચંદરવા જેવું, પટાવાળું, કાબરચીતરું.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : વિવિધ રંગ કરવા, બહુરંગી થવું, ચટાપટા કરવા, છૂંદણાં કરવાં, આરસના રંગ હોવા, સપ્તરંગી હોવું.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : સંસારમાં ભાતભાતના રંગ.
રંગવૈવિધ્ય આલોક-04, ભૌતિકવિજ્ઞાન રંગ એક જુઓ ને બીજો ભૂલો.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects