| Head Word | Concept | Meaning |
| મોંઘવારી | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : વધારે કિંમત હોવી, ખોબો ભરીને પૈસા આપવા, પૈસાની છાકમછોળ હોવી, વધારે પડતી કિંમત થવી, અધિક મૂલ્ય કરવું, ચામડી ઊતરડી નાખવી, લોન કાઢીને લેવું, નફાખોરી કરવી, વધુ પડતું ભાડું લેવું, ગરજનું ભાડું લેવું, વધારે પૈસા આપવા, વધુ કિંમત આપવી, ગરજના ભાવ લેવા, પરાણે કિંમત વસૂલ કરવી, પરાણે પૈસા પડાવવા, ફુગાવો હોવો, અર્થતંત્રમાં તેજી આવવી, ખર્ચના ખાડામાં ઊતરવું. |
| Head Word | Concept | Meaning | મોંઘવારી | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : મોંઘવારી, ખર્ચાળપણું, ઊંચી કિંમત, વધુ કિંમત, વધારે પડતી કિંમત, વૈભવીપણું, બહુમૂલ્યપણું, મોજમઝા હોવી એ શ્રીમંતાઈ, મોંઘાપણું, ઊંચુ મૂલ્ય, અધિક મૂલ્ય, મૂલ્ય, દામ, મહત્તા, મૂલ્યવત્તા, અત્યંત કીમતી હોવું જે અમૂલ્ય હોવું તે ખર્ચાળપણું, ઉડાઉપણું, ઊંચું મૂલ્ય, તરંગી કિંમત (ફેન્સી પ્રાઇસ), સારી કિંમત, મનની મોજની કિંમત, આકરી કિંમત, અછતની કિંમત, ફુગાવાની કિંમત, ફુગાવાનું વલણ, ગરમાગરમ અર્થતંત્ર, ફુગાવાની શ્રેણી, ફુગાવાનો ગાળો, અધિક શુલ્કા, વધારે પડતો ખર્ચ, અધિક આકારણી, શાયલોક જેવી વૃત્તિ, શોષણ, માર્ગ પરની લૂંટ, નફાખોરી. | મોંઘવારી | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : કીમતી, મોંઘું, મૂલ્યવાન, પ્રમાણસર કિંમતનું, અતિમૂલ્યવાન, મોંઘા ભાવનું, આંખની કીકી જેવું કીમતી, અમૂલ્ય અંદાજ ન કાઢી શકાય તેવું, મૂલ્યથી ક્યાંય વિશેષ, અપ્રાપ્ય, દુષ્પ્રાપ્ય, શબ્દોથી મૂલ્ય ન થઇ શકે તેવું, મૂલ્ય ન આંકી શકાય તેવું, ખર્ચાળ, વધારે પડતું કિંમતી, અતિ કિંમતી, ઉડાઉ, ટોચની કીમતનું, તરંગી કીમત મુજબનું, ગેરવાજબી ભાવવાળું, બેહદ ભાવવાળું, ગગનગામી ભાવો પ્રમાણેનું, ફુગાવાવાળું, ફુગાવાની અર્પિત શ્રેણીનું, મારી નાખે એવા ભાવનું, ગળાકાપ ભાવનું, શોષક કિંમતનું. | મોંઘવારી | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિ.વિ. : વૈભવપૂર્વક, અતિરેકપૂર્વક. | મોંઘવારી | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : સસ્તો એક માણસ છે, બાકી બધું મોંઘું છે. સસ્તું એક ભગવાનનું નામ છે. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.