અર્થદિગ્ધ

Head Word Concept Meaning
વિસ્વાદ આલોક-09 સંવેદન બેસ્વાદ, અસ્વાદુ, વિસ્વાદપૂર્ણ, અનાહ્લાદક, કડવાશવાળું, તિકત, ખરબચડું, અખાદ્ય, અખાજ, અષેય, લઠ્ઠો, માનવ-વપરાશ માટે નકામું, અર્ધપક્વ, અર્ધદગ્ધ, દુર્ગંધવાળું, સળેલું, દૂષિત.

Other Results

Head Word Concept Meaning
વિસ્વાદ આલોક-09 સંવેદન નામ: વિસ્વાદ, અરુચિકરતા, અણગમો, ધૃણાજનકતા, અભાવ, અભાવો, સૂગ, ગલીચતા, જુગુપ્સાજનકતા, વાંધાજનકતા, દુર્ગંધમયતા, અશ્લીલતા, કડક વાસ, કડક સ્વાદ, દાહકતા, કડવશ, કડું કરિયાતું, તૂરાશ કટુતા.
વિસ્વાદ આલોક-09 સંવેદન ક્રિયા: અણગમો થવો, જુગુપ્સા થવી, વિસ્વાદ લાગવો, અરુચિ થવી, અભાવ થવો, સૂગ થવી.
વિસ્વાદ આલોક-09 સંવેદન ઉક્તિ: કડવું, ઓસડ મા પાય. શુકલ બ્રાહ્મણને શા સ્વાદજ્ છાશ ન હોય તો દૂધે પણ ચાલે. ગોળ ન હોય તો સાકરે ચલાવી લઇએ ને તેલ ન હોય તો ઘીએ પણ રળે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects