અર્થબીન

Head Word Concept Meaning
અર્થરહિતતા આલોક-16 વિશે.: અર્થહીન, નિરર્થક, બુદ્ધિહીન, ઉદ્દેશહીન, ઢંગધડા વિનાનું, પ્રયોજનહીન, ગરબરવાળું, વાહિયાત, પીક વિક્રિયન, ભદ્રંભદ્રીય, અડવા જેવું.

Other Results

Head Word Concept Meaning
અર્થરહિતતા આલોક-16 નામ : અર્થરહિતતા, અર્થહીનતા, નિરર્થકતા, અર્થહીન વાત, બકવાટ, ધ્યેયહીનતા, ઉદ્દેશહીનતા, અર્થશૂન્યતા, લોચાવાળા શબ્દો, ખીચડો, બકબક, વાહિયાત વાત, તુચ્છ વાત, તરકટ, છેતરપિંડી, મિથ્યાપ્રલાપ, ફેંકાફેંકી, વાહિયાતપણું, નિરર્થક લવારો, ગપસપ, ગણગણાટ, લવારી, બેધારી વાત, બેવડી વાત, મંબોજંબો, જડબાતોડ શબ્દપ્રયોગ, કલબલ, ખાલી બકબક, બંકમ, સડેલી વાત,નકામી વાત.
અર્થરહિતતા આલોક-16 ક્રિયા : અર્થહીન હોવું, કશો અર્થ ન હોવો, અર્થહીન વાતો કરવી.
અર્થરહિતતા આલોક-16 ક્રિ.વિ.: અર્થહીનતાપૂર્વક, બુદ્ધિહીનતાપૂર્વક.
અર્થરહિતતા આલોક-16 ઉક્તિ : બેવકૂફે કરેલી વાત, અવાજ અને આવેશથી ભરપૂર, કશા અર્થ વિનાની.
અર્થરહિતતા આલોક-16 ખાલી વાસણ ખખડે ઘણું.
અર્થરહિતતા આલોક-16 ખાલી ચણો વાગે ઘણો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects