અર્થમિતશાસ્ત્ર

Head Word Concept Meaning
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ ધંધાનું વર્તુલ, ધંધાનું ચક્ર, આર્થિક ચક્ર, ધંધાદારી વધઘટ, ઊંચી કોટિ-તેજી, નીચી કોટિ-મંદી, સમૃદ્ધિ ઘસારો, પરાકાષ્ઠા, ધંધામાં ઠંડી, નીચલો વળાંક, ઉપલો વળાંક, વિસ્તારની અર્થવ્યવસ્થા, પુનર્જીવિત અર્થતંત્ર, ઊંચો વિકાસદર, બજાર-વિસ્તરણ, આર્થિક વિસ્તરણ, અર્થવિજ્ઞાન, નિરાશાનું શાસ્ત્ર, રાજકીય અર્થતંત્ર, ગતિશીલ અર્થતંત્ર, આર્થિક માનવ, આર્થિક નિર્માણવાદ, અર્થતંત્રવાદ, અર્થમિતિશાસ્ત્ર, કેન્શિયનવાદ, કેન્શિયન, અર્થશાસ્ત્ર, શિષ્ટ અર્થતંત્ર, ધનિક તંત્રી અર્થતંત્ર, સૈદ્ધાન્તિક અર્થતંત્ર; અર્થશાસ્ત્રી, અર્થશાસ્ત્રનિષ્ણાત, રાજકીય અર્થશાસ્ત્રી; વાણિજ્યવાદ, વેપારીવાદ, ઔદ્યોગિક વાદ, વાણિજ્યીકરણ, ઔદ્યોગિકીકરણ; જકાત, આશ્રય, પ્રતિષ્ઠા ('ગુડ વિલ'), કીર્તિ, કમાયેલું નામ.

Other Results

Head Word Concept Meaning
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : વાણિજ્ય, અર્થશાસ્ત્ર, વેપાર, વ્યવહાર, સંપર્ક, સોદા, ધંધો, ધંધાદારી સંબંધો, વેપારી સંબંધો, ધંધાદારી દુનિયા, બજાર, વેપારનો ધંધો, બજારની સ્થિતિ, ખરીદનારની બજાર, વેપારનું નિયંત્રણ, વેપારની સમતુલા, બહુપક્ષી વેપાર, એકપક્ષી વેપાર, પારસ્પરિક વેપાર, મુક્ત વેપાર, મોટા ધંધા, નાના ધંધા, ઉદ્યોગ, વેચનારની બજાર, લે-વેચ, સાટા-પદ્ધતિ, હૂંડિયામણ, હોલસેલ વેપાર, જથ્થાબંધ વેપાર, પરચૂરણ વેપાર; કઠણ સોદો, આંધળૂકિયો વેપાર, ધંધાની લેવડદેવડ, વાટાઘાટ, ભાવની ચડ-ઊતર, ભાવતાલ કરવા એ, શરતો સ્વીકરવી એ, પદ્ધતિસરની ક્રયવિક્રય-વ્યવસ્થા.
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ અર્થતંત્ર, અર્થરચના, રાષ્િટ્રય અર્થતંત્ર, વિશ્વ-અર્થતંત્ર, સ્થાપિત અર્થતંત્ર, નગર-અર્થતંત્ર, ગ્રામ-અર્થતંત્ર, શહેરી અર્થતંત્ર, અર્થતંત્ર, ખેતી અર્થતંત્ર, ગ્રામીણ અર્થતંત્ર, મજબૂરી અર્થતંત્ર, તંદુરસ્ત અર્થતંત્ર, મુખ્ય અર્થતંત્ર, મુક્ત સાહસ કે ખાનગી સાહસનું અર્થતંત્ર, સમુદાયીકૃત અર્થતંત્ર, વિનિમય અર્થતંત્ર, વૈવિધ્યપૂર્ણ અર્થતંત્ર, વેપારી અર્થતંત્ર, ઔદ્યોગિક અર્થતંત્ર, હસ્તકલા, અર્થતંત્ર, કુલ રાષ્ટ્રીય ઉત્પન્ન (જી.એન.પી.), જીવનધોરણ, નિર્વાહનું ધોરણ, ખરું વેતન, નિર્વાહનું ખર્ચ, જીવનધોરણ અંક ('લિવિંગ ઇન્ડેક્સ'), ગ્રાહક કિંમત અંક.
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : વેપારી, ધંધાદારી, વાણિજ્યયુક્ત, વેપારી માનસવાળું, ધંધાદારી માનસવાળું, ઔદ્યોગિક, જથ્થાબંધ, પરચૂરણ, આર્થિક, સામાજિક-આર્થિક, રાજકીય-આર્થિક.
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : વેપાર કરવો, વ્યવહાર કરવો, વેપારી સંબંધ હોવા, વેપારધંધો ચલાવવો, આંધળૂકિયા વેપાર કરવો, દ્રષ્ટિયોન વેપાર કરવો ચલાવવો, વેપાર કરી નાખવો, વિનિમયમાં પરિવર્તન કરવું, વિનિમયમાં લેવું, વિનિમયમાં આપવું, વેપારી સંબંધ બાંધવો, વેપારથી જોડાવું, ધંધામાં જોડાવું, વેપારમાં લેવડદેવડ કરવી, ગ્રાહક તરીકે વારંવાર જવું, દુકાન પર ખરીદી કરવી, આશ્રય આપવો, ધંધાને આગળ ધપાવવો, ધંધામાં બરકત હોવી, ધંધાદારી હિસાબ શરૂ કરવો, જથ્થાબંધ વેચાણ કરવું, છૂટક વેચાણ કરવું, પરચૂરણ વેચાણ કરવું, બજારમાં મૂકવું, સોદો કરવો, સોદો પાર પાડવો.
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ વિનિમય કરવો, ધંધાની વાટાઘાટો કરવી, કઠણ સોદો પાર ઉતારવો, સોદામાં માગણી કરવી, વધારે માગણી કરવી, સસ્તુ કરવું, કિંમત ઉતારવી, લીલામમાં માગણી કરવી, કિંમતની બાબતમાં તાણી ખેંચવું, ધંધામાં રકઝક કરવી, વેપારી ધોરણે મૂકવું, ધંધાદારી બનાવવું, વાણિજ્યીકરણ કરવું, ઔદ્યોગિકીકરણ કરવું, અર્થતંત્ર ઠંડું કરવું, અર્થતંત્ર ગરમ કરવું.
વાણિજ્ય આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : બધા અર્થશાસ્ત્રીઓને ભેગા કરો તો એઓ કશા નિર્ણય પર આવશે નહિ.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects