| Head Word | Concept | Meaning |
| સામાન્યતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : સામાન્યતા, વ્યાપક્તા, સાધારણતા, વૈધિક્તા, સાર્વજનિક્તા, આંતરરાષ્િટ્રયતા, વિશ્વદ્રષ્ટિ, સર્વદેશીયતા, વિશ્વનાગરિક્તા, સાધારણીકરણ, વિ િશષ્ટ પરથી સામાન્યીકરણ, અર્થાન્તરન્યાસ, સર્વસામાન્ય વિધાન, સામાન્યપણું, સામાન્ય નમૂનો, ઉપરની કોટિ, કોઈ પણ સ્ત્રી- કોઈ પણ પુરુષ, પાસેના મકાનની છોકરી (સામાન્ય છોકરી), શેરીનો સામાન્ય માણસ, મફતિયા, નાથા-પેથા, સામાન્ય કેડરના લોકો, અતિવ્યાપ્તિ, સર્વત્ર પ્રસરેલું હોય તે, બેશુમાર, ફેલાયેલું હોય તે, સાધારણ રૂપનું હોય તે, રાબેતા મુજબનું હોય તે, ધોરણસર હોય તે, સર્વ, પ્રત્યેક, દરેક, બધા, વિ િશષ્ટ પરથી સામાન્ય વિધાન, ચર્વિત ચવણ, પિષ્ટપોષણ, ચીલાચાલુ કથન કે ઉક્તિ, ચવાઈ ગયેલી ઉક્તિઓ બોલનાર વ્યક્તિ, ચવાઈ ગયેલો શબ્દ, વારંવાર કહેવાયેલું વચન, સામાન્યીકરણ. |
| Head Word | Concept | Meaning | સામાન્યતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : સામાન્ય સાધારણ, સાધારણીકૃત, અનિર્ણયાત્મક, સંદિગ્ધ, નિર્વિશેષ, નિર્ભેદ, વિ િશષ્ટરૂપ વિનાનું, સાદુંસીધું, મોળું, નિસ્પક્ષ, સામૂહિક, ધોરણસરનું, દૈનંદિન; વ્યાપનશીલ, વિવેકશક્તિ, વિનાનું, જથ્થાબંધ; વૈવિધ્યપૂર્ણ, બ્રહ્માંડવ્યાપી, સર્વસમાલોચક, સર્વદેશીય, બિનસાંપ્રદાયિક, વિશ્વનાગરિક્તાવાળું, આંતરરાષ્િટ્રય, રાષ્િટ્રય, દેશવ્યાપી. | સામાન્યતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : સામાન્યીકરણ કરવું, સાધારણીકરણ કરવું, વિશ્વવ્યાપક કરવું, સાર્વલૌકિક કરવું, વિશાળ કરવું, પહોંચતું કરવું, ચોતરફ ફેલાવવું. | સામાન્યતા | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિ.વિ. : સામાન્યત:, સાધારણતયા, લગભગ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.