| Head Word | Concept | Meaning |
| અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : અર્ધપારદર્શકતા, પ્રકાશ પસાર થઈ શકે તેવો પદાર્થ. |
| Head Word | Concept | Meaning | અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અપારદર્શકતા, અસ્પષ્ટતા, પ્રકાશ-પ્રતિબંધકતા, રગડો, મેઘાચ્છિદતતા, અંધકારમયતા. | અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : અર્ધપારદર્શક. | અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અપારદર્શક, મેઘાવૃત્ત. | અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : હિમ પકડવું, ઝાકળ થવું. | અર્ધપારદર્શકતા | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અપારદર્શક હોવું-થવું, કાળું હોવું-થવું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.