| Head Word | Concept | Meaning |
| કરકસર | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : કરકસર, બચાવ કરવાની વૃત્તિ, વ્યય ન થાય એની સાવધાની, કરકસર કરી વૃદ્ધિ કરવાની વૃત્તિ, કરકસરનું આયોજન, વહીવટ, કરકસરવાળો વહીવટ, બચત કરનાર. |
| Head Word | Concept | Meaning | કરકસર | આલોક-19 સ્વામિત્વસંબંધ | બચતવાળું, સંભાળીને ખર્ચ કરનાર. | કરકસર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : અર્થવ્યવસ્થા ગોઠવવી, બચાવવું, કરકસર કરવી, અગાઉથી બચત કરવી, અંદાજપત્રથી ખર્ચ ન વધારવું, ખરીદીને ન વટાવવી, મર્યાદામાં રહી ખર્ચ કરવો, કરકસરથી વહીવટ કરવો. | કરકસર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિ.વિ. : કરકસરપૂર્વક વિવેકપુર:સર. | કરકસર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : સાથરો જોઇને સોડ બાંધવી. ત્રેવડ ત્રીજો ભાઇ. નવાં કપડાં પહેરવા જેવાં સાહસોથી દૂર રહો. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ