| Head Word | Concept | Meaning |
| અર્થરહિતતા | આલોક-16 | નામ : અર્થરહિતતા, અર્થહીનતા, નિરર્થકતા, અર્થહીન વાત, બકવાટ, ધ્યેયહીનતા, ઉદ્દેશહીનતા, અર્થશૂન્યતા, લોચાવાળા શબ્દો, ખીચડો, બકબક, વાહિયાત વાત, તુચ્છ વાત, તરકટ, છેતરપિંડી, મિથ્યાપ્રલાપ, ફેંકાફેંકી, વાહિયાતપણું, નિરર્થક લવારો, ગપસપ, ગણગણાટ, લવારી, બેધારી વાત, બેવડી વાત, મંબોજંબો, જડબાતોડ શબ્દપ્રયોગ, કલબલ, ખાલી બકબક, બંકમ, સડેલી વાત,નકામી વાત. |
| Head Word | Concept | Meaning | અર્થરહિતતા | આલોક-16 | વિશે.: અર્થહીન, નિરર્થક, બુદ્ધિહીન, ઉદ્દેશહીન, ઢંગધડા વિનાનું, પ્રયોજનહીન, ગરબરવાળું, વાહિયાત, પીક વિક્રિયન, ભદ્રંભદ્રીય, અડવા જેવું. | અર્થરહિતતા | આલોક-16 | ક્રિયા : અર્થહીન હોવું, કશો અર્થ ન હોવો, અર્થહીન વાતો કરવી. | અર્થરહિતતા | આલોક-16 | ક્રિ.વિ.: અર્થહીનતાપૂર્વક, બુદ્ધિહીનતાપૂર્વક. | અર્થરહિતતા | આલોક-16 | ઉક્તિ : બેવકૂફે કરેલી વાત, અવાજ અને આવેશથી ભરપૂર, કશા અર્થ વિનાની. | અર્થરહિતતા | આલોક-16 | ખાલી વાસણ ખખડે ઘણું. | અર્થરહિતતા | આલોક-16 | ખાલી ચણો વાગે ઘણો. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.