| Head Word | Concept | Meaning |
| અર્થરહિતતા | આલોક-16 | વિશે.: અર્થહીન, નિરર્થક, બુદ્ધિહીન, ઉદ્દેશહીન, ઢંગધડા વિનાનું, પ્રયોજનહીન, ગરબરવાળું, વાહિયાત, પીક વિક્રિયન, ભદ્રંભદ્રીય, અડવા જેવું. |
| Head Word | Concept | Meaning | અર્થરહિતતા | આલોક-16 | નામ : અર્થરહિતતા, અર્થહીનતા, નિરર્થકતા, અર્થહીન વાત, બકવાટ, ધ્યેયહીનતા, ઉદ્દેશહીનતા, અર્થશૂન્યતા, લોચાવાળા શબ્દો, ખીચડો, બકબક, વાહિયાત વાત, તુચ્છ વાત, તરકટ, છેતરપિંડી, મિથ્યાપ્રલાપ, ફેંકાફેંકી, વાહિયાતપણું, નિરર્થક લવારો, ગપસપ, ગણગણાટ, લવારી, બેધારી વાત, બેવડી વાત, મંબોજંબો, જડબાતોડ શબ્દપ્રયોગ, કલબલ, ખાલી બકબક, બંકમ, સડેલી વાત,નકામી વાત. | અર્થરહિતતા | આલોક-16 | ક્રિયા : અર્થહીન હોવું, કશો અર્થ ન હોવો, અર્થહીન વાતો કરવી. | અર્થરહિતતા | આલોક-16 | ક્રિ.વિ.: અર્થહીનતાપૂર્વક, બુદ્ધિહીનતાપૂર્વક. | અર્થરહિતતા | આલોક-16 | ઉક્તિ : બેવકૂફે કરેલી વાત, અવાજ અને આવેશથી ભરપૂર, કશા અર્થ વિનાની. | અર્થરહિતતા | આલોક-16 | ખાલી વાસણ ખખડે ઘણું. | અર્થરહિતતા | આલોક-16 | ખાલી ચણો વાગે ઘણો. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં