આનંદનો અભાવ

Head Word Concept Meaning
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ નામ: આનંદનો અભાવ, નિરાનંદ, આનંદરહિતતા, સંતોષરહિતતા, અસંતોષ, ઉદાસીનતા, નાખુશી, અસ્વસ્થતા, આધ્યાત્મિક શૂન્ય, ખાલીપણું, અસ્તિત્વની પીડા, જુગુપ્સા, - ચીડ, ખીજ, ઘામાં મીઠું, ઉશ્કેરણી, માનખંડન, પીડા, આઘાત, થપાટ, કુઠારાઘાત, અંતરનો વિષાદ.

Other Results

Head Word Concept Meaning
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ નિરાશા, વૈરાગ્ય, નિર્વેદ, ભારે હ્દય, ભારે હૈયું, ભગ્ન હ્દય, કાંટાળો તાજ, કટુ, ઔષધ, કડવો પ્યાલો, ચિંતા, ભયાનક દેખાવ, ઓથાર.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ ત્રાસ, જુલ્મ, શહીદી, નરક, નડતર, દાદાગીરી, અત્યાચાર.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ વિશે: આનંદરહિત, ઉલ્લાસવિહીન, વિષાદગ્રસ્ત, દિલગીર, શોકમગ્ન, ચિંતામગ્ન, અસ્વસ્થ, મૂંઝાયેલ, ડંખ લાગેલ, ચિંતિત, ખીજવેલ, આપત્તિગ્રસ્ત, વિક્ષિપ્ત, મૂંઝાયેલ, વિક્ષુબ્ધ.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ ક્રિયા: કોઇ આનંદ ન આપવો, અશાંત રહેવું, દુ:ખ હોવું, મૂંઝાવું, ઉશ્કેરાવું, પીડા હોવી, પાછળ પડી જવું, પીડા કરવી; ચિંતા કરવી, મૂંઝવવું, ક્ષોભ કરવો, અશાંત કરવું, નાઉમેદ કરવું, સંતાપવું, ઊંધુંચત્તું કરવું, ભોંઠા કરવું.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ પીડા થવી, વીંધવું, લાગણી દુભાવી, ઇજા થવી, વિષાદ થવો.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: નિરાનંદપૂર્વક, વિષાદપૂર્વક.
આનંદનો અભાવ આલોક-10 અનુરાગ ઉક્તિ: અસંતોષની આગમાં બધું ભસ્મીભૂત થાય છે. બધાંય વહાણ ડૂબી ગયાં. કાબે અર્જુન લૂંટિયો, વો હિ ધનુષ, વો હિ બાણ.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects