આનંદપ્રમોદ

Head Word Concept Meaning
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ નામ: આનંદપ્રમોદ, સમારંભની ઉજવણી, આનંદોત્સવ, આનંદોલ્લાસ, આનંદયાત્રા, ઉજવણી, ઉત્સવ, વિજયોત્સવ, હર્ષનાદ, હુર્રે, આનંદગાન.

Other Results

Head Word Concept Meaning
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ હાસ્ય, હસિત, આનંદમસ્તી, હાસ્યમંદિર, મસ્તીખોર હાસ્ય, હાસ્યતરંગ, હાસ્યલહરી, હાસ્યનો વિસ્ફોટ, હોમરિક હાસ્ય, ખડખડાટ હાસ્ય, અતિહસિત, વિહસિત, સ્મિત, સ્થૂળ હાસ્ય, સૂક્ષ્મ હાસ્ય, મલકાટ.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ ઉજવણી, સમારંભની ઉજવણી, રજતજયંતી, સુવર્ણજયંતી, હીરકજયંતી, અમૃત મહોત્સવ, જ્યાફત, અનુષ્ઠાનવિ િધ, વ્રતની ઉજવણી.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ વિશે: આનંદપ્રિય, આનંદસભર.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ સમારંભવિષયક, સ્મારક, સ્મારક ઉજવણીને લગતું.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ ક્રિયા: આનંદપ્રમોદ કરવો, હર્ષના પોકાર કરવા, આનંદમસ્તી કરવી, સ્મિત કરવું, ઝીણું ઝીણું હસવું, હસી પડવું, હાસ્યની ચમક હોવી, મૂછમાં હસવું, હુર્રે હુર્રેના અવાજો કરવા, તાળીઓ પાડવી.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ ઉજવણી કરવી, ઊજવવું, ધાર્મિક વિ િધ કરવો, વાર્ષિક દિન ઊજવવો, આરતી કરવી.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: આનંદપૂર્વક, સ્મિતપૂર્વક.
આનંદપ્રમોદ આલોક-10 અનુરાગ ઉક્તિ: સૌંદર્યની ચીજ હંમેશાં આનંદદાયી હોય છે. (કીટ્સ). ભાસો હાસ: કવિકુલગુરુ: કાલિદાસો વિલાસ:. હસતોય પરોણો, ને રોતોય પરોણો.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects