આનંદવિમુખ

Head Word Concept Meaning
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ વિશે: અપ્રસન્ન, નાખુશ, નારાજ, આનંદરહિત, અરુચિકર, બેસ્વાદ, પીડાકારક, ખેદકારક, ઉલ્લાસરહિત, આનંદવિહીન, દિલગીરીભર્યું, નિંદનીય, ભોંઠું પાડનારું, મૂંઝવણમાં મૂકનારું.

Other Results

Head Word Concept Meaning
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ નામ: અપ્રસન્નતા, નાખુશી, નારાજી, કડવાશ, બોલાચાલી, આનંદરહિતતા, ઘાતકતા, અનિષ્ટકારકતા, અત્યાચાર, ત્રાસ, જુલ્મ, આશાભંગ, ભારેખમપણું.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ દુ:ખમયતા, અસુખ, ખેદ, નિંદ્યતા, દયાપૂર્ણતા, દયાજનકતા, રસહીનતા, વિષાદ, ગમગીની, વૈરાગ્ય, ભોંઠા પડવું એ, ભોંઠપ.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ આક્રમકતા, અણગમો, જુગુપ્સા, રુક્ષતા, કર્કશતા, ગંદાપણું, સડેલાપણું, ધૃણા, તિરસ્કાર, ત્રાસજનકતા.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ અસહ્ય, સહન ન થઇ શકે તેવું, સહન થઇ શકે એનાથી વધારે, માણસ સહન ન કરી શકે એ કરતાં વધારે, સહનશક્તિથી પર, વિદારક, ભારે વજનદાર, દળી નાખે તેવું, આંચકો આપે તેવું, ખિન્ન, કરુણારસભર્યું, કંટાળાજનક, બીભત્સ, ઘૃણાજનક, તિરસ્કરણીય.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ ક્રિયા: નાખુશ રહેવું, નાખુશ થવું, અનિચ્છનીય થવું, અણગમો થવો, માનખંડન કરવું, અપમાન કરવું, ચિંતા કરાવવી, દુખવું, પીડા થવી, ચિંતા ઉપજાવવી.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ માઠું લગાડવું, અણગમો થવો, આંચકો લાગવો, ઘૃણા થવી, જાગુપ્સા થવી, જુલ્મ કરવો, ભાર લાદવો.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: અનિચ્છાપૂર્વક, આનંદરહિતતાપૂર્વક, દુ:ખપૂર્વક, ખેદપૂર્વક.
અપ્રસન્નતા આલોક-10 અનુરાગ ઉક્તિ: નદી હોય તો ઓળંગીએ, ઓલ્યા, દરિયા કેમ ઓળંગ્યા જાયજ્ રોતી જાય એ મુઆની ખબર લાવે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects