| Head Word | Concept | Meaning |
| વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | તત્વચિંતન, વિચારસામગ્રી, વૈશ્વિક વિચાર, વિચાર-બળ, પ્લેટોનિક વિચાર, અતિમનસૂ-અનનુભાવિક સિદ્ધાંત, હિમેલીયન વિચાર, વિચારવાદ, વિચારતત્ત્વવાદ, આદર્શવાદ, અટલ વિચાર, વિચારશાસ્ત્ર, સિદ્ધાન્તવાદ, આચારતત્ત્વ, લોકનીતિ, આચારવિચાર, લોકાચાર, વૈશ્વિક દ્રષ્ટિ, વિશ્વદર્શન, વિશ્વદ્રષ્ટિ, જગતદ્રષ્ટિ. |
| Head Word | Concept | Meaning | વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : વિચાર, ખ્યાલ, ઘી, અર્થવિભાવના, મનસ્તરંગ, મનોવ્યાપાર, પૂર્વધારણા, સિદ્ધાન્ત, મંતવ્ય, મન, અભિપ્રાય, ચિંતન, કલ્પના, વિચાર, દર્શન, પ્રતિબિંબ, પ્રતિભા, સ્મૃતિરેખા, લાગણી, ભાવ, ભાવના, સંવેદન, નવવિચાર, નવી તરાહ, નવામાં નવો તુક્કો, વિચારનો ઉન્મેષ, ભ્રમિત વિચાર. | વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : વિચારજન્ય, વિચારજતિન, વિચારપ્રેરક, વિચારપૂર્ણ, સૈદ્ધાન્તિક, ચિંતિત. | વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : વિચારપૂર્વક, સિદ્ધાન્તપૂર્વક. | વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : વિચારીને યાર ઉચ્ચાર વાણી. | વિચાર | આલોક-14, બુદ્ધિશક્તિ | વિચારને પણ પગ હોય છે. | સમાજિક પરંપરા | આલોક-22 | નામ : સામાજિક પરંપરા, સામાજિક રિવાજ, રૂઢિ, સામાજિક રૂઢિ, પ્રણાલિકા, રસમ, સામાજિક રસમ, રીતરસમ, સામાજિક રીતરસમ, સમાજનો પ્રચલિત શિષ્ટાચાર, પરંપરાવાદ, શિષ્ટ આચારવિચાર, પ્રણાલિકાવાદ, ભદ્રંભદ્રીયતા, શ્રમની ગુષ્ઠી, સારો દેખાવ, સારો વ્યવહાર, ઔપચારિક્તા, વ્યવહાર, પ્રથા, રૂપ, પ્રકાર, પ્રણાલિકાવાદી, રૂઢિવાદી, અનુયાયી, ધર્માનુયાયી, અનુરૂપવાદી, સમાજિક રિવાજના ચુસ્ત ઉપાસક, ભદ્રંભદ્ર, રિવાજો, શિષ્ટાચારો, યોગ્ય બાબતો, સમાજના નિયમો-આદેશો. | સમાજિક પરંપરા | આલોક-22 | વિશે. : પરંપરાવાદી, રૂઢિવાદી, શિષ્ટાચારવાદી, રૂઢિચુસ્ત, વ્યાવહારિકા, શુદ્ધ, સાચા, યોગ્ય, સ્વીકૃત, માન્ય થવું હોય એ પ્રમાણેનું, નાતના રિવાજ પ્રમાણેનું, પ્રાસંગિક, રિવાજ મુજબનું, ઔપચારિક, અનુરૂપતાયુક્ત. | સમાજિક પરંપરા | આલોક-22 | ક્રિયા : અનુરૂપ થવું, સામાજિક રિવાજને અનુરૂપ થવું, સમાજના આચારવિચાર જાળવવા. | સમાજિક પરંપરા | આલોક-22 | ક્રિ.વિ. : રૂઢિપૂર્વક, પરંપરાપૂર્વક, ભદ્રંભદ્રીયતાપૂર્વક. | સમાજિક પરંપરા | આલોક-22 | ઉક્તિ : રૂઢિચુસ્તતાનો અર્થ 'સાચુ' એવો થતો નથી, મોટે ભાગે 'ખોટું' એવો થાય છે. | સમાજિક પરંપરા | આલોક-22 | બાપના કૂવામાં બૂડી ન મરાય. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.